મુંબઈ : ઓક્ટોબર મહિનામાં હજુ સુધી ૩૫૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે
- વધતી જતી ક્રૂડની કિંમત, ગ્લોબલ ટ્રેડવોર અને રૂપિયાના અવમુલ્યન જેવા પરિબળોની સીધી અસર થઇ
- સપ્ટેમ્બર મહિનામાં ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા
- જુલાઈ-ઓગસ્ટના ગાળા દરમિયાન મૂડીમાર્કેટમાં ૭૪૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા
- વિદેશી મૂડીરોકાણકારો ઓક્ટોબરમાં હજુ સુધી ૨૪૧૮૬ કરોડ રૂપિયા ઇક્વિટીમાંથી પાછા ખેંચી ચુક્યા છે
- ડેબ્ટમાંથી ૧૧૪૦૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે
- આ વર્ષે એફપીઆઈ દ્વારા હજુ સુધી મૂડીમાર્કેટમાંથી ૯૭૦૦૦ પાછા ખેંચી લેવાયા છે
- ઇક્વિટીમાંથી ૨૦૧૮માં હજુ સુધી ૩૭૦૦૦ કરોડ પાછા ખેંચાયા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૬૦૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા
- કેટલાક મહિનાઓને બાદ કરતા વર્ષ દરમિયાન વેચવાલી