FPI દ્વારા ફરી રોકાણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એફપીઆઈ દ્વારા નવેમ્બર મહિનામાં ૬૩૧૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા
ક્રૂડની કિંમતમાં ઘટાડો, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીની સ્થિતિમાં સુધારો થતાં જંગી રોકાણ
ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડથી વધુની રકમ પરત ખેંચાયા બાદ ફરી લોકાણ
એફપીઆઈ દ્વારા આ વર્ષે હજુ સુધી મૂડી માર્કેટમાંથી ૯૨૦૦૦ કરોડ પાછા ખેંચી લેવાયા જે પૈકી ઇક્વિટીમાંથી ૪૧૦૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૩૦૦૦ કરોડ પાછા ખેંચાયા
ડોલર સામે રૂપિયાની ચાલ, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીનીસ્થિતિમાં સુધારો થતાં વિદેશી મૂડીરોકાણકારો પણ ફરી એકવાર રોકાણના મૂડમાં આવ્યા
ચીન અને બ્રાઝિલ જેવા ઉભરતા માર્કેટમાં એફપીઆઈ દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ટેન્શનને લઇને ઉભરતા માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ

 

TAGGED:
Share This Article