નવી દિલ્હી : રાજધાની દિલ્હીના કરોલ બાગના બીડનપુરામાં સોમવારે (૧૯ વેમ્બર)ના લગભગ ૧૨ વાગે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં ૪ લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે. ત્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર ટીમ સ્થિતિ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.મળતી જાણકારી અનુસાર, ફેક્ટરીમાં આગલ કેમિકલના લિકેજના કારણે લાગી છે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી
નવી દિલ્હી : રિઝર્વ બેંકના ઓફ ઈન્ડિયા ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં...
Read more