રિયલ એંગ્રીબર્ડને કેમેરામાં કંડારી લેતો ફિનીસ ફોટોગ્રાફરઃ તમે પણ જુઓ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિનલેન્ડના ઓસ્સી સારીનેન નેચર ફોટોગ્રાફર છે. તેઓ ફિનલેન્ડની પ્રકૃતિમાં  વિવિધ પ્રકારની વાઇલ્ડ ફોટોગ્રફી કરે છે, પણ તેમના દ્વારા ક્લિક કરાયેલા પક્ષીઓના ફોટો ખૂબ જ રસપ્રદ છે.

આમાંથી ફોટોમાં દેખાતા ઘણાં ખરા પક્ષીઓમાં રિયલ એંગ્રી બર્ડનું વર્ઝન જોવા મળે છે. આ પક્ષીઓ મિજાજી, સુંદર અને રમૂજી દેખાઇ રહ્યાં છે. તમે તમામ ફોટોમાં બ્લ્યુ ટીટથી લઇને લાંબી પૂંછડીવાળું ટીટથી બ્રેડ રીડલિંગ સુધી તમામ પક્ષીઓને મોડેલ તરીકે જોઇ શકશો. તેઓ ગુસ્સામાં દેખાઇ રહ્યાં છે. વધુમાં,આ તમામ ફોટોમાં ઓસ્સીની સેન્સ ઓફ હ્યુમર, તેમના આનંદિત કેપ્શન લોકોને ચોક્કસપણે હાસ્ય અપાવશે.

ઓસ્સી પ્રકૃતિ પ્રેમી છે. તેઓએ જંગલમાં જંગલી પ્રાણીઓ સાથે વિતાવ્યા છે, તે સમયે પણ જ્યારે તાપમાન માઇનસ ૨૦ સેલ્સિયસ ડિગ્રીથી પણ નીચું તાપમાન હોય. તેઓ આ ફોટો લેવા માટે પક્ષીઓનું નિરીક્ષણ કરી તેમના કેમેરા સાથે ખૂબ જ ધીરજ ધરી છે.

વધુમાં અંતે તો એટલું જ કહી શકીએ કે ઓસ્સી સારીનેન દ્વારા કરાયેલી ફોટોગ્રાફી પ્રકૃતિ પ્રેઓને જોવી ગમશે અને તેમને પ્રોત્સાહિત કરશે.

Photography By: Ossi Saarinen

#01

KP.com Ossi Saarinen01

#02

KP.com Ossi Saarinen 02

#03

KP.com Ossi Saarinen 03

#04

KP.com Ossi Saarinen 04

#05

KP.com Ossi Saarinen 05

#06

KP.com Ossi Saarinen 06

#07

KP.com Ossi Saarinen 07

#08

KP.com Ossi Saarinen 08

#09

KP.com Ossi Saarinen 09

#10

KP.com Ossi Saarinen 10

Courtesy: Boredpanda
Share This Article