ખેડુતોની મુશ્કેલી અકબંધ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : દેશના ખેડુતોની કેટલીક સમસ્યા હજુ અકબંધ રહી છે

  • અભ્યાસ મુજબ ૭૦ ટકા ખેડુતો એમએસપી શુ છે તે બાબત હજુ જાણતા જ નથી
  • ૩૦ ટકા ખેડુતોને જ લઘુતમ સમર્થન મુલ્યના લાભ મળી રહ્યા છે તે નિરાશાજનક બાબત છે
  • સરકાર ખેડુતો પાસેથી ૩૦ ટકા કરતા વધારે ખરીદી પાકની કરી રહી નથી જેથી ખેડુતોને મજબુરીમાં ઓછી કિંમતે તેના પાકને બજારમાં વેચી દેવાની ફરજ પડે છે
  • એમએસપીની કિંમતમાં વધારો કરાય છે પરંતુ પુરતી ખરીદી ખેડુતો પાસેથી કરવામાં આવતી નથી
  • ખરીફ સિઝનના પાક માર્કેટમાં આવવા લાગી ગયા છે
Share This Article