એક્સટેન્શનથી કામના તરીકા બદલાઇ રહ્યા છે. કેટલીક વખત એવુ બને છે કે ઓપને કોઇ ઓનલાઇન ઇમેજમાં લખવામાં આવેલા ટેક્સ્ટ પસંદ પડે છે અને અમે તેને કોપી કરવા માટે પ્રયાસ કરીએ છીએ. નાપથા આ કામમાં આપને ખુબ મદદગાર સાબિત થઇ શકે છે. ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશનનો ઉપયોગ કરીને તે ઇમેજના ટેક્સ્ટને કોપી અને એડિટ કરવા યોગ્ય બનાવે છે. તે અન્ય ભાષામાંથી ટેક્સ્ટના અનુવાદ કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. પોમોડોરો ટેકનિકન અર્થ છે કે તમે ૨૫ મિનિટ સુધી કામ કરો અને ત્યારબાદ પાંચ મિનિટનો બ્રેક લો. ત્યારબાદ ફરી આવી જ રીતે કામ કરો અને પાંચ મિનિટમાં બ્રેક લો. આ રીતે કામ કરવામાં આવે છે. આના કારણે પ્રોડક્ટિવિટી વધી જાય છે. આપના માટે કેટલાક ટાઇમર્સ છે પણ ફોરેસ્ટ યુનિક છે.
જ્યારે તે કાઉન્ટ ડાઉન શરૂ કરે છે ત્યારે એક એનિમેટેડ મર્યાદા સુધી વધે છે. જ્યાં સુધ બ્લેકલિસ્ટેટડ સાઇટ્સથી અલગ રહીએ છીએ. દિવસના અંત સુધી ખુબ સારુ કામ કરી શકાય છે. સિક્યોરિટીની વાત કરવામાં આવે તો પણ કેટલાક પાસા રહેલા છે. ક્લિક અને ક્લીન પાસુ છે.ક્લિક એન્ડ ક્લિન એડ ઓનથી પ્રાઇવેસી અને સિક્યોરિટીના હોટ ઝોનમાં પ્રવેશ કરી શકાય છે. ક્લિક એન્ડ ક્લીનના ડ્રોપ એન્ડ ડાઉન મેન્યુ આપના બ્રાઉઝર ક્રેશ, કુકિંઝ , પ્લગ ઇન, એક્સટેન્શન અને હિન્ટ્રી સુધી પહોંચી જવામાં મદદ કરે છે. તેમને ડિલીટ કરવાના ક્વિક તરીકા પણ દર્શાવે છે. આ બિટ ડિફેન્ડરની મદદથી મેલવેયરને સ્કેન કરવામાં મદદ કરે છે. તે આપના પ્રાઇવેટ ડેટાને ક્લીયર કરે છે. જે લોકો મેસેજ પર કેટલાક બેઝિક ઓપન સોર્સ ઇન્ક્રિેપ્શન ઇચ્છે છે તે તેમની મદદ કરે છે.
તે કોઇને પણ આપના સંદેશાની જાસુસી કરવાથી રોકે છે. મોકલવામાં આવતા સંદેશાની સાથે પાસવર્ડ સેટ કરી શકાય છે. સંદેશ પ્રાપ્ત કરનાર વ્યક્તિ જીમેલ પર રહે તે જરૂરી છે. એક્સટેન્શન લોડેડ રહે તે જરૂરી છે. તેને આપની સાથે પાસવર્ડ મિક્સ કરવા જાઇએ.હવે તમે કેટલીક પ્રોડક્ટિવિટી, સિક્યોરિટી અને નેટવર્ક ટલ્સની મદદથી વર્કપ્લેસ પર વધુ સારા તરીકાથી કામ કરી શકો છો. શોસિયલ શેયરિંગની વાત કરવામાં આવે તો આ પાસુ ઉપયોગી છે. નોટિફિકેશન ફોરક ઇન્સ્ટાગ્રામની ચર્ચા થાય છે. જે લોકોને ઇન્સ્ટાગ્રામ પસંદ છે. તેમને સારી રીતે માહિતી છે કે સ્માર્ટફોન એપ કેટલાક શાનદાર છે. તે એક્સટેશન ફોટો માટે આ જ એક્સીલેન્સને ડેસ્કટોપ બ્રાઉઝર પર રજૂ કરે છે. અહીં આપના માટે શાનદાર ફિચર રજૂ કરવામાં આવ્યા છે.તમે ટુલબારથી સીધી રીતે ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરી શકો છો. આ એક્સટેન્શન આપના ઇન્સ્ટાગ્રામ અનુભવને સંપૂર્ણરીતે બદલીને મુકી દેશે. જે લોકો સોિશિયલ નેટવર્ક પર તરત જ એક્સેસ ઇચ્છે છે તેમના માટે શેયરએહોલિકર ખુબ સારા એક્સટેન્શન તરીકે છે.
આ એક્સટેન્શનથી ડ્રોપ એન્ડ ડાઉન મેન્યુથી સીધી રીતે ફેસબુક, ટ્વિટર, પિન્ટરેટ, ટિમ્બલ, જમેલ, એવરનોટ અને એવી જ ૨૫૦થી વધારે સાઇટ્સ પર પોસ્ટ કરી શકાય છે. તેમાં તેમાં ગુગગ યુઆરએ શોર્ટનર અને બિટ ડોટ લે બિલ્ટ ઇન છે. આધુનિક સમયમાં કેટલીક પ્રોડક્ટિવિટ, સિક્યોરિટી અને નેટવર્ક ટુલ્સની મદદથી વર્કપ્લેસ પર વધુ સારા તરીકા સાથે કામ કરી શકો છો. આધુનિક સમયમાં વ્યક્તિ વધુને વધુ પૈસા કમાવવાની યોજના ધરાવે છે. સાથે સાથે સમય બચાવીને આગળ વધવા માટે ઇચ્છુક છે. આવી સ્થિતીમાં વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ફાયદો મળી શકે છે. સુરક્ષા અને નેટવર્ક ટુલ્સનો જા યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ખુબ ફાયદો થઇ શકે છે. નવા નવા નેટવર્ક ટુલ્સની શોધ હાલના સમય પર ચાલી રહી છે. કામના સ્થળ પર વધારે સરળતા મળે તેવા પ્રયાસ અને રિસર્ચ યુદ્ધ સ્તરે ચાલી રહ્યા છે.