હુવાઈ એપ ગેલેરીમાં ઇતિહાદ એરવેઝ એપ્લિકેશન લોન્ચ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ઇતિહાદ એરવેઝ, ધ નેશનલ એરલાઇન ઓફ ધ યુએઈ, એ ઘોષણા કરી છે કે,  ઈતિહાદ એરવેઝ મોબાઈલ એપ્લિકેશન હવે દરેક હુવાઈ એપ ગેલેરી પર ઉપલબ્ધ છે. તમામ હુવાઈ અને ઓનર સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ્સ પર પ્રીલોડેડ થયેલ ઓફિશિયલ એપસ્ટોર 170 થી વધુ દેશો અને પ્રદેશોમાં 390 મિલિયન વૈશ્વિક માસિક સક્રિય વપરાશકર્તાઓને એપ દ્વારા તેમની મુસાફરીને વધુ મોટા પ્રમાણમાં સંચાલિત કરવા માટે સક્ષમ બનાવે છે.

Share This Article