તાપસીની ફિલ્મ ધક ઘકમાં ચાર મહિલાઓની જાેય રાઈડ એન્જાેય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તાપસી પન્નુની આ ફિલ્મમાં ચાર મહિલાઓની લાઈફ ચેન્જિંગ જર્ની જાેવા મળશે. આ મહિલાઓ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ પાસની મુસાફરી કરશે અને સેલ્ફી ડિસ્કવરીની જાેય રાઈડ એન્જાેય કરશે. ‘ધક ધક’માં રત્ના પાઠક શાહ, ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા અને સંજના સાંઘી લીડ રોલમાં જાેવા મળશે.

આ ચારેય મહિલાઓના કેરેક્ટર સાવ અલગ-અલગ છે. ફિલ્મના પ્રોડ્યુસર તરીકે તાપસી પન્નુએ જણાવ્યું હતું કે, ઓડિયન્સને એવો વિઝ્‌યુઅલ એક્સપિરિયન્સ આપવાનો ટ્રાય થયો છે, જેને તેઓ ભાગ્યે જ સ્ક્રિન પર માણી શકે છે. ધક ધકમાં ચાર મહિલાઓની સ્ટોરી છે, જેમને રીયલાઈઝ થાય છે કે, ફ્રિડમ ક્યારેય આપી શકાતી નથી, પરંતુ તે પોતાની માલિકીની હોય છે.

પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ મહિલાઓની રોડ ટ્રિપ પર ઝી લે ઝરા ફિલ્મ કરવાના છે. તાપસીએ પણ આ જ સબજેક્ટ પસંદ કર્યો છે.

Share This Article