એકતા કપૂર બની લિંકડ ઇન ઇન્ફલ્યુએસર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય ટેલિવિઝન ઉદ્યોગની ગેમ ચેન્જર તરીકે ખ્યાતનામ બિઝનેસવુમન, નિર્માત્રી હવે વૈશ્વિક લીડરની ૫૦૦+ લોકોની યાદીમાં સામેલ થઇ ગઇ છે. ૧૨૪ ટીવી સીરિયલ્સ, ૩૯ ફિક્સ  અને ૨૫ વેબ શોઝ પ્રોડ્‌યૂસ કરનારી કન્ટેન્ટ ક્વીન એકતા કપૂરનું મેજિક હવે નોકરીની શોધ કરનારી વ્યક્તિની પર પણ છવાઈ ગયું છે.

લિકાઈન આ કેટેગરીમાં દુનિયાભરની જુદાં-જુદાં ફીડ્‌ઝની હસ્તિયોં સામેલ કરી છે એકતા કપૂર લિંકડ ઇન ઇન્ફલ્યુએસર બની ગઇ છે જેમાં બિલ ગેટસ એરિયાના હફિંગ્ટન, માર્ક ઝકરબર્ગ જેવા વૈશ્વિક લીડરો સામેલ છે. એકતા કપૂરે ભારતમાં ફિલ્મ અને ટેલિવિઝન સાથે ડિજિટલ વર્લ્ડમાં પણ પોતાની ઓળખ ઉભી કરી દીધી છે.

Share This Article