ઉજવણીની સાથે સાથે…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : 

  • અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈદેમિલાદની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી
  • મુસ્લિમ સમાજના રમજાન મહિનાની પૂર્ણાહુતિ થઈ
  • વહેલી સવારથી જ મુસ્લિમ સમાજના લોકો નવા વસ્ત્રો સાથે સજ્જ દેખાયા
  • એકબીજાને ઈદે મિલાદની શુભેચ્છા આપતા અને ગળે મળતા નજરે પડ્યા
  • હિન્દુ સમુદાયના લોકો પણ મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવતા નજરે પડ્યા
  • ઈદેમિલાદના એક દિવસ પહેલા બજારોમાં છેલ્લી ઘડીની જારદાર ખરીદીનો માહોલ જામ્યો
  • બાળકો વિશેષ રીતે વધારે ઉત્સાહિત દેખાયા
  • ઈદઉલફિત્ર ને ઈદ કે મીઠી ઈદ પણ કહેવામાં આવે છે
Share This Article