સોશિયલ મિડિયા પર કેટલીક વખત ખુબ જ રોચક કન્ટેન્ટ શેયર કરવામાં આવે છે. તમે મોડથી જોવા માટે સોશિયલ મિડિયા પ્લેટફોર્મથી વિડિયોને ડાઉનલોડ કરવા માટે ઇચ્છા રાખો છો પરંતુ આપને વિકલ્પ મળતા નથી. આવી સ્થિતીમાં તમે વિડ મેક્સ એપને કામમાં લઇ શકો છો. તે એન્ડ્રોઇડ ડિવાઇસેસ માટે ફ્રી એપ છે. તેના મદદથી તમે ફેસબુક, વ્હાટ્સ અપ, સ્ટેટ્સ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવી જગ્યા પરથી વિડિયો ડાઉનલોડ કરી શકો છો. તેમાં કોઇ પણ પ્રકારની જાહેર ખબર નથી. અહીં ખાસ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે આપના માટે ડાઉનલોડ ટુલ તરીકે છે.
કોઇ પણ પ્રકારના કોપી રાઉટ ભંગ અને ટુલના દુરુપયોગ માટે તમે પોતે જવાબદાર છો. દરેક વિડિયોને ડાઉનલોડ કરવાની હાલની લોકોની ઇચ્છા રહે છે. ભાગદોડની લાઇફમાં વ્યક્તિ પાસે સમય હોતો નથી. આવી સ્થિતીમાં રોચક કન્ટેન્ટને ડાઉનલોડ કરીને પછી સમય મળે ત્યારે જોવાની રીત હાલમાં રહેલી છે. આવી સ્થિતીમાં વિડ મેક્સ એપ ઉપયોગી સાબિત થઇ શકે છે. નોલેજ એપ તરીકે તેને ગણી શકાય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટ્વિટર પર સામાન્ય રીતે રોચક કન્ટેન્ટ આવતા રહે છે.