સરોગસી, સ્ત્રી શક્તિકરણ અને ત્યાગનો મનોરંજક સંવાદ એટલે “Dukaan “

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

Dukaan ફિલ્મ અંગે કોઈ ખાસ વાત હોય તો તે ફિલ્મની Treatment, આકર્ષક Cinematography અને આંખે વળગીને હંમેશા યાદ રહે તેવા પાત્રો.

ફિલ્મ Surrogacy જેવા ગંભીર વિષયને તમારી સામે ખૂબ જ મનોરંજક અને સહજતાથી પ્રસ્તુત કરે છે. ફિલ્મ ગંભીર મુદ્દાઑને પણ તમને સહેજ પણ ગંભીર કર્યા વિના આ ફિલ્મ સમજાવી દે છે. ફિલ્મમાં જાસ્મીન પટેલનું પાત્ર દમદાર છે, આખી ફિલ્મને એકલા હાથે તે પોતાના દમ પર ચલાવે છે. ફિલ્મમાં અવગણી શકાય તેવી ખામીઓ પણ છે, પણ ફિલ્મમાં અભિનય, Cinematography અને સંગીત તમને અંત સુધી જકડી રાખે છે. ચોક્કસપણે એક વાર તો જોવાય જ.

Final Verdict : ⭐⭐⭐ Stars

Share This Article