દિશા પટની દક્ષિણ ભારત ફિલ્મોમાં કામ કરવા તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : અભિનેત્રી દિશા પટની સિલ્વરસ્ક્રીન પર વધુને વધુ દેખાવવા માટે તૈયાર છે. દિશાને સાઉથની મેગા બજેટની ફિલ્મ હાથ લાગી ગઇ છે. દિશાને ટાઇગરની બાઘી-૨ફિલ્મની સફળતા બાદ કેટલીક નવી ફિલ્મો મળી ગઇ છે. જેમાં સલમાન ખાનની સાથેની ફિલ્મ ભારતનો સમાવેશ થાય છે. સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે.

દિશા સોશિયલ મિડિયા પર વારંવાર સેક્સી અને બોલ્ડ ફોટોના કારણે પણ ચર્ચામાં રહી છે. તેના કેટલાક પુરૂષોની સાથે સંબંધના કારણે પણ જાણીતી છે. દિશા પાટની બોલિવુડમાં પોતાની ફિલ્મને લઇને ખુશ છે. દિશા કેટલીક અન્ય ફિલ્મોમાં કામ કરી રહી છે. સલમાન ખાની પોતાની ફિલ્મમાં તેની ભૂમિકા કેવી રહેશે તે અંગે હજુ સુધી દિશા દ્વારા કોઇ વાત કરવામાં આવી નથી. આ ફિલ્મની તેની ભૂમિકા મોટી અને પડકારરૂપ છે. ફિલ્મ મોટા  બજેટની ફિલ્મ સાબિત થનારછે. ફિલ્મ સંઘમિત્રા માટે તેની પસંદગી કરવામાં આવી છે.

આ ફિલ્મની સાથે તે દક્ષિણભારતની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. પહેલા આ ફિલ્મ જુલાઇમાં ફ્લોર પર જનાર હતી પરંતુ હવે ફિલ્મનુ શુટિંગ એક મહિના આગળ વધારી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં દિશાપાટની સંઘમિત્રાની ભૂમિકામાં નજરે પડનાર છે. સુન્દર સીના નિર્દેશનમાં બની રહેલીફિલ્મની પટકથા યોદ્ધા રાજકુમારીની છે. તેલુગુમાં બની રહેલી આ ફિલ્મનુ બજેટ ૩૫૦કરોડ રૂપિયા રાખવામાં આવ્યુ છે. દિશાએ આ ફિલ્મ પહેલા જ સ્વીકારી ચુકી છે. જાકેફિલ્મના નિર્માણને લઇને ચોક્કસ ચર્ચા જાવા મળી હતી. આ ફિલ્મને એસ એસ રાજમૌલીનીબાહુબલીની જેમ જ બનાવવામાં આવનાર છે. સંગામિત્રા પણ બે ભાગમાં રજૂ કરવામાં આવનારછે. આઠમી સદીની આ મહિલા યોદ્ધાની પટકથા તમામ ચાહકોને ગમી જાય તેવી શક્યતા છે.ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર જાયમ રવિ અને આર્યનની પણ ભૂમિકા રહેશે.ક

સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇરહી છે. દિશા સોશિયલ મિડિયા પર વારંવાર સેક્સી અને બોલ્ડ ફોટોના કારણે પણ ચર્ચામાંરહી છે. તેના કેટલાક પુરૂષોની સાથે સંબંધના કારણે પણ જાણીતી છે. દિશા પટનીબોલિવુડમાં પોતાની ફિલ્મને લઇને ખુશ છે. દિશા કેટલીક અન્ય ફિલ્મોમાં કામ કરી રહી છે. સલમાન ખાની પોતાની ફિલ્મમાં તેની ભૂમિકા કેવી રહેશે તે અંગે હજુ સુધી દિશાદ્વારા કોઇ વાત કરવામાં આવી નથી. આ ફિલ્મની તેની ભૂમિકા મોટી અને પડકારરૂપ છે. ફિલ્મ મોટા  બજેટની ફિલ્મ સાબિત થનાર છે. ફિલ્મ સંઘમિત્રા માટે તેની પસંદગી કરવામાં આવી છે.

આ ફિલ્મની સાથે તે દક્ષિણભારતની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. પહેલા આ ફિલ્મ જુલાઇમાં ફ્લોર પર જનારહતી પરંતુ હવે ફિલ્મનુ શુટિંગ એક મહિના આગળ વધારી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં દિશાપાટની સંઘમિત્રાની ભૂમિકામાં નજરે પડનાર છે. સુન્દર સીના નિર્દેશનમાં બની રહેલીફિલ્મની પટકથા યોદ્ધા રાજકુમારીની છે. તેલુગુમાં બની રહેલી આ ફિલ્મનુ બજેટ ૩૫૦કરોડ રૂપિયા રાખવામાં આવ્યુ છે. દિશાએ આ ફિલ્મ પહેલા જ સ્વીકારી ચુકી છે. જાકેફિલ્મના નિર્માણને લઇને ચોક્કસ ચર્ચા જાવા મળી હતી. આ ફિલ્મને એસ એસ રાજમૌલીનીબાહુબલીની જેમ જ બનાવવામાં આવનાર છે. સંગામિત્રા પણ બે ભાગમાં રજૂ કરવામાં આવનારછે. આઠમી સદીની આ મહિલા યોદ્ધાની પટકથા તમામ ચાહકોને ગમી જાય તેવી શક્યતા છે.ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર જાયમ રવિ અને આર્યનની પણ ભૂમિકા રહેશે.ક

Share This Article