By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Thursday, Sep 4, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ભારતબિઝનેસ

મલ્ટીપલ એકાઉન્ટ રાખવાનો ક્રેઝ છે

News KhabarPatri
Last updated: August 14, 2019 10:43 AM
By News KhabarPatri 4 Min Read
Share
Multiple Social Media Accounts
SHARE

મોટા ભાગના લોકો જીમેલ, આઉટલુક અથવા તો યાહુ જેવા સર્વિસ પ્રોવાઇડર્સની સાથે મલ્ટીપલ ઇમેલ એકાઉન્ટ સ રાખે છે. તેમને સંબંધિત વેબસાઇટ અથવા તો મોબાઇલ એપ્સની મદદથી ઓનલાઇન ઉપયોગ કરી શકાય છે. મલ્ટીપલ એકાઉન્ટસને મેનેજ કરવાની એક સમસ્યા હોઇ શકે છે. આવી સ્થિતીમાં એક ઇમેલ ક્લાઇન્ટ ઉપયોગી સોલ્યુશન બની શકે છે. જે એક સ્થાન પર આપના તમામ મેસેજ સિંક કરી નાંખે છે. ઇમેલ ક્લાઇન્ટ વધારાના ફિચર જેમ કે વધારાની સુરક્ષા મેસેજ બ્રેક અપ જેવી પણ ઓફર કરે છે. કેટલાક શાનદાર ઇમેલ ક્લાઇન્ટસ રહેલા છે. જે અંગે લોકો પાસે હાલમાં એટલી માહિતી રહેલી નથી. આ ઇમેલ ક્લાઇન્ટ ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ જેમ કે અવિસ, મેકડોનાલ્ડ અને ટોયાટા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

તેમાં અનેક ફિચર રહેલા છે. જેમ કે કેલેન્ડર, કોન્ટેક્ટસ અને ચૈટનો સમાવેશ થાય છે. આ તમામ મોટી ઇમેલ સર્વિસ જેમ કે જીમેલ, યાહુ, આઇક્લાઉડ અને આઉટલુક ડોમ કોમ માટે સપોર્ટ કરે છે. તેના લેટેસ્ટ વર્જન પીજીપી ઇન્ક્રીપ્શન, લાઇવ બેક અપ અને જીમેલ માટે ઓટો રિપ્લાઇ ઓફર કરે છે. આ ફ્રી ટિયર છે. પરંતુ કોમર્શિયલ ઉપયોગ માટે પ્રો વર્જન જરૂરી છે. ઇમ ક્લાઇન્ટ શાનદાર ઇમેલ ક્લાઇન્ટ તરીકે રહે છે. આવી જ રીતે મેલબર્ડ પ્રો ઇમેલ ક્લાઇન્ટ મલ્ટીપલ એકાઉન્ટસને મેનેજ કરવામાં સમય બચાવી લે છે. તે ઇમેલને સુન્દર બનાવે છે. તે ઇમેલને વધારે શાનદાર અને યોગ્ય બનાવે છે. ઇમેલને વધારે કસ્ટમાઇઝ કરવા માટે અનેક ફ્રી થીમ્સની ઓફર કરે છે. તે અનેક પ્રકારના ઇન્ટીગ્રેટેડ એપ્સ જેમ કે વ્હાટ્‌સ ઓપ, ગુગલ ડોક્સ, ગુગલ કેલેન્ડર, ફેસબુક, ટ્વિટ્ર , ડ્રોપ બોક્સ અને સ્લેકને સપોર્ટ કરે છે. તેની મદદથી સામાન્ય યુઝર તેમના ઇનબોક્સને શાનદાર બનાવી શકે છે. જાણકાર લોકો અને બજાર સાથે જાડાયેલા કારોબારી લોકો કહે છે કે માઇક્રોસોફ્ટના આઉટલુકને મોટા ભાગે બિઝનેસ અને એન્ટરપ્રાઇઝ માટે વધારે ઉપયોગી ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં તેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. આ અન્ય માઇક્રોસોફ્ટ સર્વિસેઝની સાથે ઇન્ટીગ્રેટેડ છે. આ ઇમેલ સર્વિસને મેસેજના સિમ્પલ એક્સચેંજની સાથે ખુબ દુર લઇને જાય છે.

આઉટલુકની સાથે વધારો ફાયદો એ છે કે તે આઉટલુક કેલેન્ડરની સાથે પૂર્ણ રીતે ઇન્ટીગ્રેટેડ છે. આના કારણે મિટિગ્સના કોર્ડિનેશન માટે કેલેન્ડર શેયર કરી શકાય છે. તે ઇન્ટીગ્રેશન આઉટલુક કોન્ટેક્ટસ સુધી રહે છે. તે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટની જેમ તેના એક હિસ્સા તરીકે છે. આને સ્ટેન્ડ અલોન ઓફિસ ૨૦૧૬ અથવા તો સબ્સક્રિપ્શન આધારિત ઓફિસ ૩૬૫ તરીકે ખરીદી શકાય છે. આવી જ રીતે ઇન્કીમાં પણ અનેક પ્રકારની સુવિધા રહેલી છે. આ ઇમેલ ક્લાઇન્ટ સિક્યોરિટી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. તે એઆઇ, મશીન લ‹નગ અને કોમ્પ્યુટર વિજન એલ્ગોરિદમ્સનો ઉપયોગ કરીને દરેક પ્રકારના ફિશિંગ એટેક્સને રોકે છે. તે ક્લાઇન્ટ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ઇમેલને સ્કેન કરે છે. સાથે સાથે ફિશિંગના પ્રયાસોના સંબંધમાં માહિતી એકત્રિત કરે છે. ઇમેલ સર્વિસને સુરક્ષિત રાખવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. આધુનિક સમયમાં કેટલાક ઇમેલ ક્લાઇન્ટ ખુબ ફાયદાકારક અને સમય બચાવવા માટેનુ કામ કરે છે. મેલ ઓફ વિન્ડો ૧૦ની વાત કરવામાં આવે તો પણ તેના અનેક ફાયદા રહેલા છે.

બિઝનેસ વર્લ્ડમાં આઉટલુક ખુબ લોકપ્રિય તરીકે છે. પરંતુ આઉટલુક પણ કેટલાક હોમ યુઝર્સ માટે ફિટ રહેતા નથી. આવી સ્થિતીમાં વિન્ડોઝમાં લ્ટિ ઇન લાઇટવેટ ઇમેલ ક્લાઇન્ટ આઉટલુક એક્સપ્રેસ રજૂ કરવામાં આવે છે. આમાં સતત ફેરફાર કરવામાં આવ્યા છે. માઇક્રોસોફ્ટના ડેસ્કટોપ  ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્જનમાં આ મેલ ઓફ વિન્ડોઝ ૧૦ કહેવામાં આવે છે. કોઇ પણ વિન્ડો યુઝર માટે મેલ ફોર વિન્ડોઝ ૧૦ ક્લાઇન્ટ એક શાનદાર વિકલ્પ તરીકે છે. તેના ઉપયોગને વધારી દેવામાં  હાલના યુઝર પ્રયાસ કરી રહ્યા છે. ઇનબોક્સ હમેંશા વ્યવસ્થિત રહે છે કે કેમ તેને લઇને હમેંશા ચર્ચા રહે છે.

 

TAGGED:AccountMultiple
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article Nihir pic નાયકાની અમદાવાદ ખાતે તેની ‘બ્યુટી બાર’ ઈવેન્ટનું આયોજન
Next Article fruit ભોજનની સાથે ફળ ન લો

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

August 29, 2025

એઆરટી ફર્ટિલિટી ક્લિનિક્સ ઇન્ડિયાનું નવી વેબસાઇટ સાથે મફત “ફિજીટલ” અનુભવ પેકેજ લોન્ચ

download
Art
small industry da

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે રૂ. ૮૬,૪૧૮ કરોડના મૂડી રોકાણ સાથે ૩.૯૮ લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન

bioyug

બીસીએમએલ દ્વારા અમદાવાદમાં સક્ષમ ઈનોવેશન પ્રેરિત કરવા માટે “બાયોયુગ ઓન વ્હીલ્સ’ લાવવા સિપેટ અમદાવાદ સાથે જોડાણ કરાયું

road

રાજ્યના તમામ જિલ્લાની પંચાયત અંતર્ગત રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર

navratri

ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ અને સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે

Movie Review

Movie Review : કાળી વિદ્યા પર આધારિત એક અલૌકિક મનોવૈજ્ઞાનિક હોરર થ્રિલર મૂવી – ‘વશ – લેવલ 2’

WhatsApp Image 2025 09 03 at 2.34.13 PM

ટીચર્સ ટ્રોફી સાથે નિક્લોડિયન નોખી પહેલ દ્વારા વહાલા શિક્ષકોનું સન્માન

medicens

ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%

You Might Also Like

Adani Energy
ગુજરાતબિઝનેસભારત

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

1 Min Read
kp.comelectricity e1527320195254
ગુજરાતભારત

નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 1.75 કરોડ ગુજરાતીઓને થશે સીધો લાભ

2 Min Read
indus
બિઝનેસ

ઇન્ડસ ટાવર્સે નાણાકીય વર્ષ 25 માં 1.73 કરોડ લોકોને સશક્ત બનાવ્યા, ભારતની સમાવેશી વિકાસની યાત્રાને વેગ આપ્યું

2 Min Read
rain 1
ભારત

ગુજરાત માથે મોટી ઘાત, હજી વરસાદ ગયો નથી, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

2 Min Read
sarkhej
ભારત

અમદાવાદમાં મોટી દુર્ઘટના, સરખેજના શકરી તળાવમાં ૪ યુવકો ડૂબ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

1 Min Read
school
ભારત

ભારે વરસાદ વચ્ચે અનેક રાજ્યો અને શહેરોમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ

4 Min Read
flood
ભારત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો પ્રકોપ: ૩૨૦ લોકોના મોત, ૮૧૯ રસ્તાઓ બંધ, આવશ્યક સેવાઓ ખોરવાઈ

2 Min Read
rain
ભારત

દિલ્હી-એનસીઆરમાં વરસાદ માટે આઇએમડીએ યલો એલર્ટ જારી કર્યું; હિમાચલ, ઉત્તરાખંડમાં પૂરની ચેતવણી

3 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?