સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રાફટ અને વાનગીઓનો ભવ્ય મહોત્સવ એટલે હુનર મહોત્સવનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હુનર મહોત્સવ જે ભારતીય હસ્તકલા અને વાનગીઓ ની ઉજવણી કરતા એક ભવ્ય પ્રદર્શની છે એનું અનાવરણ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ડીસી હેન્ડીક્રાફટ અમદાવાદ શ્રી ગિરીશ સિંઘલ અને ACCWF ના chairperson શ્રીમતી હેતલ અમીન ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

WhatsApp Image 2023 11 03 at 21.22.18

દેશભરના ઉત્સાહી અને અદભૂત હસ્તકલા કારીગરો દ્વારા પ્રસ્તુત આ પ્રદર્શની 2જી થી 11 નવેમ્બર 2023નું દરમ્યાન વલ્લભ સદ્દન, રિવરફ્રન્ટ ખાતે યોજાશે જેમાં 200 થી વધુ stalls જોવા મળશે. આ 10 દિવસીય પ્રદર્શની ને અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશન અને કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ દ્વારા ટેકો આપવામાં આવ્યું છે.દિવાળી મેળા માટે અમદાવાદીઓ ને હુનર ઉત્સવમાં મળશે અદભૂત સામગ્રીઓ

Share This Article