કોંગ્રેસ પાર્ટી આ વખતે પોતાની જીત માટે તો લડી રહી નથી બલ્કે નરેન્દ્ર મોદીને કોઇ કિંમતે તેમને હરાવવા માટે લડી રહી છે. બીજી બાજુ મોદી તો પોતાની, પોતાની પાર્ટીની અને પોતાના દેશની જીત માટે લડી રહ્યા છે. એકબાજુ કોંગ્રેસને માત્રને માત્ર પોતાની ખુરશી દેખાઇ રહી છે. મોદીનો ઉદ્ધેશ્ય સ્પષ્ટ છે. તેમનો ઇરાદો ભારતને દુનિયામાં નંબર વનના સ્થાન પર પહોંચાડી દેવા માટેનો છે. તમામ લોકો આ બાબતને જાણતા નથી કે જ્યારે મોદી વારાણસી મતવિસ્તારમાંથી તેમનુ નામાંકન કરી રહ્યા હતા ત્યારે ચીન પાસેથી પણ એક મોટા સમાચાર આવ્યા હતા.
આ બાબત જાણીને તમામ લોકોને ગર્ થશે કે ચીને પ્રથમ વખત ભારતના નકશામાં અરૂણાચલ પ્રદેશ અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને દર્શાવીને આ બાબત સ્વીકાર કરી છે. આજથી પાંચ વર્ષ પહેલા સુધી અમે ભારતની સામે ચીન ઝુંકશે તે બાબત સ્વીકારવા માટે કોઇ કારણ ન હતુ. તેઓ ભારતની એવી પ્રજાનો આભાર માનવા માંગે છે કે જે રાષ્ટ્રને સર્વોપરિ ગણીને પ્રિયંકા વાઢેરાને વારાણસીમાંથી ભાગી જવા ફરજ પાડી છે. સાથે સાથે તેઓ તમામ મતદારોને કહેવા માગે છે કે તેઓ શુ ઇચ્છે છે. તે એવા ભારતને જાવલા માંગે છે જે હાલમાં શ્રીલંકામાં થયુ છે.
ચીન અને પાકિસ્તાન સહિત સમગ્ર દુનિયા ભારતની સામે ઝુંકે તેવા ભારતના નિર્માણમાં લોકો આગળ આવવા ઇચ્છે કે કે કેમ . જાણકાર લોકો કહે છે કે જો કોઇ વ્યક્તિએ પોતાનુ અને પોતાના દેશના ભાવિના ગળાને દબાવવા માટે ઇચ્છુક છે તો જ વિપક્ષ અથવા તો નોટાના મત આપવો જોઇએ. કારણ ક દેશને મહાશક્તિ બનાવવાની દિશામાં હાલમાં કામ થઇ રહ્યુ છે.