મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી. તેઓ પ્રધાનમંત્રીશ્રીને મળ્યા હતા.
હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન
માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં...
Read more