શેફ રણવીર બરાર અને સાંક્ષી તંવર એક સાથે…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એપિક ચેનલની એક સિરીયલના ‘ત્યોહાર કી થાલી’ ના શૂટિંગ દરમિયાન સાક્ષી તંવરના મિત્ર અને સેલિબ્રિટી શેફ રણવીર બરાર સાક્ષીને મળવા સેટ પર પહોંચ્યા હતા.

kp.comsakshi2 e1523122071409

તહેવારના માહોલમાં રણવીરે સાક્ષી સાથે મળીને લોટનો શીરો બનાવ્યો હતો. આ શોમાં રણવીર બીજીવાર આવ્યો હતા અને તેણે સાક્ષીના કિચનના મસાલિયામાં ખાસ રસ બતાવ્યો હતો અને તેને કહ્યુ હતુ કે આ મસાલિયુ સાક્ષી તેને ગીફ્ટમાં આપે. સાક્ષીએ રણવીરને મસાલિયુ આપવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યુ કે આ મસાલિયુ શો ‘ત્યોહાર કી થાલી’નું અભિન્ન અંગ છે માટે તે ગિફ્ટમાં નહી આપી શકુ. હવે શોમાં આગળ શું થાય છે તે જોવું રહ્યું.

Share This Article