પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ અભૂતપૂર્વ છે. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ.ઈસરોએ રચ્યો ઈતિહાસ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ને લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ISRO કેન્દ્રમાં જોડાયા છે.
કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા...
Read more