કેલોરેક્સ સ્વાસ્થ્ય ઉત્સવ (KSU) દ્વારા આરોગ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવીને DPS ઇસ્ટ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ત્રિ- દિવસિય KSUમાં, આસપાસના વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ આયુર્વેદ, હોમિયોપેથી, યોગ અને સંગીત થેરાપી જેવી સારવાર પદ્ધતિઓનો લાભ લીધો. બાળકોએ પણ ફન રાઇડ્સ અને સાત્વિક ફૂડ સ્ટોલ દ્વારા ખૂબ જ આનંદ માણ્યો. મુલાકાતીઓ આનંદ અને સુખાકારીના પ્રેરક સત્રોથી ઉર્જાવાન બન્યા.
મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટ્સ રોક” નો ફર્સ્ટ લૂક આઉટ!
Gujarati Movie first look : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે "જય માતાજી:...
Read more