ટેક્નોલોજી

આઇફોનના કેમેરાને ટક્કર આપશે MI 2S

આઇફોન 10ના કેમેરાને લઇને ખુબ ચર્ચા હતી અને હવે આઇફોન10ના કેમેરાને ટક્કર આપવા માટે એમ.આઇ એ કમર કસી લીધી છે.…

ફેસબુકમાંથી ડેટાની ચોરી અંગે સામે આવ્યો નવો આકંડો

ફેસબૂકમાંથી કેટલા લોકોની ડેટાની ચોરી થઈ એ અંગે નવો આંકડો સામે આવ્યો છે. અત્યાર સુધી ફેસબૂક દ્વારા કહેવામાં આવ્યુ હતુ…

ગૂગલની પોપ્યુલર સર્વિસ 13 એપ્રિલથી બંધ

શું તમને ખબર છે કે ગૂગલ કંપની 13 એપ્રિલ 2018થી તેની એક પોપ્યુલર સર્વિસ બંધ કરવાની છે. વેબસાઇટ અથવા વિડીયોના…

સર્ચ એન્જિન ગુગલ પણ વિવિધ સેવાઓના સ્રોતો ઉભા કરીને ગ્રાહકનો ડેટા એકત્ર કરીને એ ડેટા વેચતું હોય છે

ઈન્ટરનેટ સર્ચ એન્જીનથી શરુ કરેલી સેવા એવું ગુગલ હવે ઈ-મેઈલ, ફોટો અને વિડીયો, વિવિધ મેપ અને મોબાઈલ ફોન જેવી સેવાઓ…

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ઓગષ્ટ ૨૦૨૨ સુધી શરૂ થઇ જશે

હાલમાં બુલેટ ટ્રેનનું કામકાજ શરૂ થઈ ગયું છે.  સુત્રોની માહિતી મુજબ 15 ઓગસ્ટ 2022 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. બુલેટ…

રશિયાએ શક્તિપ્રદર્શનના હેતુથી શક્તિશાળી એવી ‘આરએસ-૨૮ સારમત’ મિસાઈલનું પરીક્ષણ કર્યું

અમેરિકા અને યુરોપના દેશો દ્વારા રશિયા સાથે ઓરમાયા વર્તન પછી આજે રશિયાના પ્રમુખ પુતિને શક્તિ પ્રદર્શનના હેતુથી આજે 'આરએસ-૨૮ સારમત'…

Latest News