એપ્લિકેશન અને સોફ્ટવેર

રિસર્ચ એન્ડ રેન્કિંગે ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર લોન્ચ કર્યું

ભારતની અગ્રણી નોન-ડિસ્ક્રેશનરી ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી કંપની અને ઇક્વેન્ટિસ ગ્રૂપની કંપની રિસર્ચ એન્ડ રેન્કિંગે તેના ક્રાંતિકારી ફિનટેક એજ્યુકેશન પ્લેટફોર્મ -…

91% ભારતીય ઉપભોક્તાઓ ઓનલાઇન પેમેન્ટ પસંદ કરે છેમોબાઇલ વોલેટ પરંપરાગત પેમેન્ટ પદ્ધતિનું હરીફએક્સપીરિયનનો અહેવાલ

મોબાઇલ વોલેટ્સ જેવા ડિજીટલ પેમેન્ટસનો ઉપયોગ ભારતમાં નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. એક્સપીરિયન ગ્લોબલ ઇન્સાઇટના તાજેતરના અહેવાલ અનુસાર 91% ભારતીયો નાણાંકીય…

સરકાર ઓનલાઇન ગેમિંગ પર ૨૮ ટકા જીએસટી લગાવવાની તૈયારીમાં

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની ૪૭મી બેઠક ૨૮-૨૯ જૂને યોજાવાની…

નેટફ્લિક્સ હવે સ્કિવડ ગેમ જેવો રિયાલિટી શો બનાવશે

નેટફ્લિક્સની સ્ક્વિડ ગેમ સિરીઝ સુપરહિટ રહી હતી. કરોડો લોકોએ આ સિરીઝને વખાણી હતી. સ્ક્વિડ ગેમ એ કોરિયન સિરીઝ હતી અને…

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી….

વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ…

સ્ટાર્ટઅપ્સ અને યુવા વિચારસરણીને પારદર્શક પરિપ્રેક્ષ્ય સાથે આગળ વધવા માટે માર્ગની જરૂર છે, સહ-સ્થાપક જણાવી રહ્યા છે, પડકારોનો આધારસ્તંભ કેવી રીતે રચાય છે, સફળતાનો સેતુ

દેશમાં નવા સ્ટાર્ટઅપ વિચારોની તેજી સાથે, ભારત સૌથી વધુ સંખ્યામાં યુનિકોર્ન ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. દેશના યુવા…