એપ્લિકેશન અને સોફ્ટવેર

WHATSAPP યૂઝર્સ માટે નવી સુવિધા, ડેસ્કટૉપ વર્ઝન માટે આવ્યુ આ ફીચર્સ!!..

આ ફીચરની મદદથી ડેસ્કટોપ યૂઝર્સ વીડિયો, ફોટો, જી.આઈ.એફ.એસ અને દસ્તાવેજો ફોરવર્ડ કરતી વખતે તેની સાથે કેપ્શન પણ એડ કરી શકે…

ફેસબુકે ઉમેરેલા નવા નિયમો અનુસાર પ્રોફાઇલમાં તમે આ વિગતો નહીં લખી શકો

ફેસબુક યુઝર્સની પ્રોફાઇલમાંથી માહિતીની કેટલીક કેટેગરી દૂર કરશે. તમારી ફેસબુક પ્રોફાઇલ હવે તમારી જાતીય પસંદગી, ધાર્મિક મંતવ્યો, રાજકીય મંતવ્યો, સરનામાં…

ડિશ ટીવી ઈન્ડિયા દ્વારા તેનું વન-સ્ટોપ ઓટીટી એન્ટરટેઈનમેન્ટ સોલ્યુશન- વોચો ઓટીટી પ્લાન્સ- “વન હૈ તો ડન હૈ” લોન્ચ કરાયું

તેની ઓરિજિનલ કન્ટેન્ટ સફળતાથી ચલાવ્યા પછી વોચો દ્વારા સૌથી લોકપ્રિય ઓટીટી મંચોનાં બંડલ્ડ પેકેજીસ પૂરાં પાડીને તેની ઓફરો વિસ્તારવામાં આવી…

ટ્‌વીટર માંથી કાઢી મૂકાયેલા આ યુવકે લખેલી પોસ્ટના લોકો કરી રહ્યા છે વખાણ

ટિ્‌વટરના નવા બોસ પોતાના ર્નિણયો અને કારનામાના પગલે દુનિયાભરમાં હાલ ચર્ચામાં છે. આ જ કડીમાં ટિ્‌વટરે વૈશ્વિક સ્તરે પોતાની છટણી…

મોબાઈલમાં ખોટી એપ્લીકેશનથી બે શખ્સો રૂ.૮ લાખથી વધુ ઓળવી ગયા

ભાવનગર શહેરમાં ફાસ્ટફુડના વેપારીના મોબાઈલ ફોન પર બે શખ્સોએ જુદા જુદા નંબરે ફોન કરી IDEX એપ્લીકેશનમાં રોકાણ કરવાથી ઈન્ટરનેશનસ માર્કેટમાં…

Latest News