એપ્લિકેશન અને સોફ્ટવેર

બિગ બોસ ઓટીટીની બીજી સીઝન આ તારીખથી થશે સ્ટ્રીમ

બિગ બોસ ઓટીટીની બીજી સીઝન ૧૭ જૂન, ૨૦૨૩થી શરૂ થઈ રહી છે. બિગ બોસ ઓટીટીના ફેન્સ માટે આ સમાચાર કોઇ…

WATCHO ઓરિજનલ રજૂ કરે છે “મનઘડંત” – રહસ્યમય હત્યાની અંત સુધી જકડી રાખનારી કહાની

ભારતનું સૌથી ઝડપથી વિકસી રહેલા OTT પ્લેટફોર્મમાંથી એક Watcho દ્વારા આગામી થ્રિલિંગ મર્ડર મિસ્ટ્રી એટલે કે હત્યાની રોમાંચક રહસ્યમય કહાની…

જિયો સિનેમાએ દર્શકો અને વ્યુઝની સાથે-સાથે જાહેરાતકર્તાઓ અને સ્પોન્સર્સ મામલે પણ નવા રેકોર્ડ સ્થાપ્યા

TATA IPL ૨૦૨૩ ના અધિકૃત ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર JIOCINEMA એ આ પ્લેટફોર્મ પર જાહેરાત માટે સાઇન અપ કરવાવાળા ૨૩ સ્પોન્સર્સ…

કેન્દ્રીય સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ માટે જાહેર કર્યા નવા નિયમો…

સરકારે ૨૦૨૧ ના  નિયમો હેઠળ ઓનલાઈન ગેમિંગ માટેના નિયમોને સૂચિત કર્યા છે. આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે…

એલન મસ્કે ટિ્‌વટરના હોમ બટન તરીકે દેખાતા બ્લુ બર્ડને બદલે હવે ડોગેની તસવીર…!!

ટિ્‌વટરના સીઈઓ ઈલોન મસ્ક તેમના આશ્ચર્યજનક ર્નિણયો માટે જાણીતા છે અને આજે સવારે લોકોએ ટિ્‌વટરના ઈતિહાસમાં સૌથી મોટો ફેરફાર જોયો.…

OTP પર વધી રહેલા અશ્લીલ કન્ટેન્ટનો અનુરાગ ઠાકુરે કર્યો વિરોધ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં OTP પ્લેટફોર્મને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન, તેમણે OTP…