રમત જગત

પોતાના દેશ માટે સૌથી વધુ T20 મેચ જીતનાર ટોપ-૫માં આવતા ખેલાડીઓમાં વિષે જાણો..

ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના દેશ તરફથી સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર ખેલાડી છે. અફઘાનિસ્તાન સામેની જીત રોહિતની ખેલાડી…

૧૨ જાન્યુઆરીએ ખેલાડીએ મેચની પ્રથમ ઈનિંગમાં સતત ૨૧ મેડન ઓવર ફેંકી સર્જ્‌યો ઈતિહાસ

અત્યાર સુધી કોઈ બોલર સતત આટલી મેડન ઓવર ફેંકી શક્યો નથી, રેકોર્ડ હજુય તૂટ્યો નથીબાપુ નાડકર્ણીએ ૫૯ વર્ષ પહેલા આજના…

ODIમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો વિષે જાણો..

ભારતીય ૧૧ બોલરોએ છ વિકેટ લીધી છે ODIમાં એક મેચમાં એક ઈનિંગમાં માત્ર એક જ ભારતીય બોલરે સાત વિકેટ ઝડપી…

સંવેદન ક્લબ દ્વારા “સ્પોર્ટ્સ ડે”નું આયોજન કરાયું

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ RMS ગાર્ડન ખાતે સંવેદન ક્લબનો "સ્પોર્ટ્સ ડે" યોજાયો હતો. સંવેદન ક્લબના સ્થાપક ગાયત્રી મોદી દ્વારા તેમના …

પૈરા તિરંદાજ શિતલ દેવીને અર્જૂન એવોર્ડથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સન્માનિત કરી

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને રમત પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરની હોનહાર દીકરી, પેરા તિરંદાજ…

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ ૨૦૨૩માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું…

Latest News