રમત જગત

વિંબલડન ફાઇનલમાં કેવિન એંડરસન –રચાયો રેકોર્ડ

દક્ષિણ આફ્રિકાના કેવિન એંડરસને વિંબલડન ટેનિસ ગ્રાંડસ્લેમ ટુર્નામેન્ટમાં શુક્રવારે 6 કલાક અને 36 મિનીટ સુધી ચાલેલી સેમીફાઇનલમાં અમેરિકાના જ્હોન ઇસ્નરને…

ઇમરાનની પત્નીએ કર્યા સનસનીખેજ ખુલાસા

પાકિસ્તાની નેતા અને પૂર્વ ક્રિકેટર મરાન ખાનની પૂર્વ પત્ની રહેમે ઇમરાન વિશે સનસનીખેજ ખુલાસા કર્યા છે. રહેમની ઓટોબાયોગ્રાફીમાં ઇમરાનની નશાની…

હિમા દાસને એથ્લેટિકમાં ગોલ્ડ

હિમા દાસ રાતો રાત એથ્લેટિક્સની દુનિયામાં છવાઇ ગઇ છે. આસામના એક સાધારણ ખેડૂતની છોકરી હિમા દાસ IAAF માં એથ્લેટિકમાં ગોલ્ડ…

28 વર્ષ બાદ ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા સેમિફાઇનલમાં આમને સામને

ફિફા વર્લ્ડકપ 2018માં પોતાના શાનદાર પ્રદર્શનથી દરેકને ચોંકાવનારી ટીમ ઇંગ્લેન્ડે સેમીફાઇનલમાં  પ્રવેશ કરી લીધો છે. જ્યારે તેની સામે જાએન્ટ ક્રોએશિયા…

બનાવટી ડિગ્રી મામલે હરમનપ્રિતને ડીએસપી પદથી હટાવાશે

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌરની બનાવટી ડિગ્રી મામલે મુશ્કેલીઓ વધી શકે છે. તો બીજી તરફ હરમનપ્રિતને પંજાબમાંથી ડી.એસ.પીના પદથી હટાવી…

દીપા કર્માકરે જીત્યો વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડ મેડલઃ પીએમ મોદીએ આપ્યા અભિનંદન

સ્ટાર જિમ્નાસ્ટિક દીપા કર્માકરે રવિવારે તુર્કીમાં વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડ મેડલ પોતાના નામ  કર્યો છે. આશરે બે વર્ષ પછી પરત…

Latest News