ADVERTISEMENT
ADVERTISEMENT

રમત જગત

કેનેડાની હોકી ટીમની બસને અકસ્માત નડતા ૧૪ ખેલાડીઓના મૃત્યુ

ઓસ્ટ્રેલિયાથી લઈને ભારતમાં અત્યારે રમત ક્ષેત્રે ધૂમ મચેલી છે. ભારતમાં આજથી ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઈ રહી છે. આ વચ્ચે...

Read more

વેટ લીફટીંગમાં ભારતના સતીશ કુમારને ગોલ્ડ મેડલ : કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮

21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેટલિફ્ટરોનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. શનિવારના રોજ પુરુષોના 77 કિલોગ્રામ કેટેગરીમાં સતીશ કુમાર શિવલિંગમે ગોલ્ડ મેડલ...

Read more

કોમનવેલ્થ ગેમ્સની વેટ લિફ્ટિંગમાં ભારતની મીરાબાઇ ચાનૂને ગોલ્ડ મેડલ

ભારતની મહિલા વેટલિફ્ટર સાઇખોમ મીરાબાઇ ચાનૂએ 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ગુરુવારે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સના પ્રથમ...

Read more

આઈપીએલ 2018ની બધી લાઈવ મેચનું અનલિમિટેડ મફત સ્ટ્રીમિંગ માણી શકશે એરટેલના ગ્રાહકો

 અમદાવાદ: એરટેલનાગ્રાહકો માટે શુભ સમાચાર છે. એરટેલનું લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ એપ એરટેલ ટીવી તેના ઉપભોક્તાઓને બધી લાઈવ મેચીસનું અનલિમિટેડ ફ્રી...

Read more

બીસીસીઆઇએ સ્ટાર ઇન્ડિયાને આપ્યા રાઇટ્સ

બીસીસીઆઇ દર વખતે સેટ મેક્સને આઇ.પી.એલ મેચને બ્રોડકાસ્ટ કરવા માટેના રાઇટ્સ આપે છે. જ્યારે આ વખતે બીસીસીઆઇએ સ્ટાર ઇન્ડિયાને ભારતની...

Read more

ઇન્ટરનેશલ શુટીંગ સ્પોર્ટસ ફેડરેશનમાં ગોલ્ડ મેડલ મેળવનાર અમદાવાદની ઇલાવેનીલનું સમ્માન

ઓસ્ટ્રેલીયા ખાતે તાજેતરમાં યોજાયેલી ઇન્ટરનેશલ શુટીંગ સ્પોર્ટસ ફેડરેશન (ISSF) ૧૦ મીટર એર રાઇફલના જુનિયર વિશ્વકપમાં ગોલ્ડ મેડલ મેળવનાર અમદાવાદની શુટીંગ પ્લેયર...

Read more

રાજ્યસભાના સાંસદ તરીકે મળેલ છેલ્લાં ૬ વર્ષના પગારને સચિને પ્રાઈમ મિનિસ્ટર ફંડમાં દાન કર્યો

સચિન તેંડુલકર પાછલા 6 વર્ષથી રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત હતો. સચિન અને રેખાની રાજ્યસભામાં ઓછી હાજરીની મીડિયા અને વિપક્ષ દ્વારા...

Read more
Page 128 of 136 1 127 128 129 136

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.