તહેવાર વિશેષ

TAJ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા ઘ્વારા 700 કિલો કચરો એકત્ર કરી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

TAJ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, ગુજરાતના સહયોગીઓએ જીએમ તરોનિશ કરકૈયા અને ચંદ્રવીર સિંહના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો હતો અને સત્યનારાયણ ની કથા કરી 200 થી…

અમદાવાદમાં ‘રાસ રમઝટ-૨૦૨૩’ સાથે ગ્રાન્ડ સ્ટાઇલમાં નવરાત્રીનું સેલિબ્રેશન કરો

નવરાત્રિના વાઇબ્રન્ટ અને આનંદી ઉત્સવોમાં તરબોળ થવા માટે તૈયાર થઈ જાઓ કેમ કે આ વખતે રાસ રમઝટ-૨૦૨૩ ગરબા ઇવેન્ટ જે…

આ વર્ષે અમદાવાદની નવરાત્રિને રોશન કરવા મા શક્તિ સંધ્યા રાસ-ગરબા, દાંડિયા કિંગ જીગ્નેશ કવિરાજ સાથે

નવરાત્રિના આનંદમાં ડૂબી જવા માટે તૈયાર થાઓ કારણ કે મા ઇવેન્ટ મેનેજમેન્ટ, હેલ્પિંગ હેન્ડ્સ સાથે મળીને મા શક્તિ સંધ્યા રાસ-ગરબા…

સારેગામા ગુજરાતી એ “થનગનાટ”માં ગુજરાતના ૨૫ આઇકોનિક ગરબાને રિક્રિએટ કર્યા

નવરાત્રીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે આ નવરાત્રી પર સારેગામા ગુજરાતી તમામ ગુજરાતીઓ માટે એક સરપ્રાઈઝ લઇ ને આવ્યું…

નિકોલ ફાયર સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા ભાઈ-બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલ એક યુવા ગ્રુપ દ્વારા નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘રક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. ફાયર બ્રિગેડના ભાઈઓ આખુ વર્ષ પોતાના જીવના જોખમે નાગરિકોની રક્ષા કરતા હોય છે, ત્યારે તેમની રક્ષા કાજે નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘સુરક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. શહેરના આ યુવા ગ્રુપની આશરે 30થી વધુ બહેનોએ ફાયર વિભાગના ભાઈઓના હાથે રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. આ પ્રસંગે નિકોલ ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગના કાર્યો વિશે જાણકારી આપી હતી, તેમજ આપત્તિના સમયે કેવી રીતે સંયમતા અને સતર્કતાથી વર્તવુ તેના વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત, જ્યારે કટોકટીની સમસ્યા સર્જાય હોઇ ત્યારે ફાયરના વ્હિકલ સમયસર ઘટનાસ્થળે પહોંચે તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી

Latest News