નવરાત્રીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે આ નવરાત્રી પર સારેગામા ગુજરાતી તમામ ગુજરાતીઓ માટે એક સરપ્રાઈઝ લઇ ને આવ્યું…
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા ભાઈ-બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલ એક યુવા ગ્રુપ દ્વારા નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘રક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. ફાયર બ્રિગેડના ભાઈઓ આખુ વર્ષ પોતાના જીવના જોખમે નાગરિકોની રક્ષા કરતા હોય છે, ત્યારે તેમની રક્ષા કાજે નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘સુરક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. શહેરના આ યુવા ગ્રુપની આશરે 30થી વધુ બહેનોએ ફાયર વિભાગના ભાઈઓના હાથે રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. આ પ્રસંગે નિકોલ ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગના કાર્યો વિશે જાણકારી આપી હતી, તેમજ આપત્તિના સમયે કેવી રીતે સંયમતા અને સતર્કતાથી વર્તવુ તેના વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત, જ્યારે કટોકટીની સમસ્યા સર્જાય હોઇ ત્યારે ફાયરના વ્હિકલ સમયસર ઘટનાસ્થળે પહોંચે તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી
દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી દેશની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી…
૧૫મી ઓગસ્ટે સમગ્ર દેશમાં ૭૭મા સ્વતંત્રતા દિવસની ધૂમ હતી. ટીવી સેલેબ્સથી લઇને બોલિવૂડ સ્ટાર્સે સ્વતંત્રતા દિવસને સ્પેશિયલ રીતે સેલિબ્રેટ કર્યો…
૭૭મા સ્વતંત્રતા દિવસના અવસરે, ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના જવાનોને તટરક્ષક મેડલ એનાયત કર્યા. આવા કુલ ૫ મેડલમાંથી,…
૧૪મી ઓગષ્ટ ૨૦૨૩ના ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલયના હર ઘર તિરંગા આઉટરીચ પ્રોગ્રામનું અંતર્ગત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય…
Sign in to your account