રાજનીતિ

સુરતમાં ૨૯ સપ્ટેમ્બરે વડાપ્રધાનના રોડ શો માટે તંત્ર દ્વારા રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ત્રણેક મહિના બાકી રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી છે. ખાસ કરીને વડાપ્રધાન મોદી,…

નિવૃત્ત IPS અધિકારીઓએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાતના ધક્કા…

બીજેપી નેતાને “જ્ઞાનવાપી અમારી છે, તમારા ૫૬ ટુકડા કરી નાખીશું…”નો ધમકી ભર્યો પત્ર મળ્યો

રાજસ્થાનના અલવરના ભાજપ નેતા ચારુલ અગ્રવાલને જ્ઞાનવાપી મસ્જિદને લઈને સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવાનું ભારે પડ્યું છે. ચારુલને તેમની સોસાયટીની…

મોદી સરકારે અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં ૨૫ ખરબ રૂપિયા નાંખવી ડ્ઢમ્‌નો બનાવ્યો રેકોર્ડ

નરેન્દ્ર મોદી સરકારે એક નવી ઉપલબ્ધી પોતાના નામે કરી છે. ખરેખરમાં મોદી સરકારમાં લાખો લાભાર્થીઓના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર…

શિવસેનાના નેતાએ પત્નીને જીવતી સળગાવી, પોલીસે કરી ધરપકડ

શિવસેનાના નેતાએ તેની પત્નીને જીવતી સળગાવી દીધી અને પછી ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પુરાવા ન મળે તે માટે…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો સંકેત, રાજ્યમાં આગામી CM કોણ રહેશે?…

ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું…

Latest News