રાજનીતિ

પીએમની માતાનું કરી રહ્યા છે અપમાન, ગુજરાત બદલો લેશે : અનુરાગ ઠાકુર

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને આપ પર પ્રહારો કર્યા છે.…

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૧૨ નવેમ્બરે,પરિણામ ૮ ડિસેમ્બરે થશે જાહેર

ચૂંટણી પંચે આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પત્રકાર પરિષદ યોજીને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં ૧૨મી નવેમ્બરે…

મોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી

તહેવારની સીઝનમાં કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. મોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. કેબિનેટની…

યોગી સરકાર ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર ૧ લાખની સબસિડી  આપશે

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે વધતા જતા વાહન પ્રદુષણને અટકાવવા મહત્વનુ પગલ ભર્યુ છે. યોગી સરકારે લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની…

રૂપાણીએ પાટીલ સાથે જાળવ્યું અંતર, વડાપ્રધાને પોતાની પાસે બોલાવી કરી ચર્ચાઓ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણામાં સંબોધન કરવાના હતા, પણ સવારે જ જામકંડોરણા તરફના રસ્તાઓમાં માનવ મેદની ઊમટી પડી હતી. વડાપ્રધાન…

મહાકાલની પૂજા બાદ પીએમ મોદીએ ‘શ્રી મહાકાલ લોક’ કોરિડોરનું કર્યું ઉદ્‌ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના પ્રથમ ફેઝનું ઉદ્‌ઘાટન કરશે. આ પહેલા પીએમ મોદીએ મહાકાલની પૂજા-અર્ચના કરી છે. આ ખાસ…

Latest News