રાજનીતિ

લાલૂ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ રહ્યું સફળ, કીડની ડોનર બની પુત્રી રોહિણી

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. ઓપરેશન માટે પુત્રી રોહિણીએ કિડની ડોનેટ કરી…

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની ‘ભારત-જોડો-યાત્રા’ને ‘કોંગ્રેસ-શોધો-યાત્રા’ ગણાવી

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને લઈને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. સિદ્ધપુરમાં…

રાહુલ ગાંધીની સાથે ‘ભારત-જોડો-યાત્રા’માં સામેલ થવા પર સરકારી શિક્ષક થયા સસ્પેન્ડ

મધ્યપ્રદેશના બરવાની જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રામાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.…

Pakistan Army Chief બનતા જ મુનીરે કહ્યું હુમલો થશે તો ભારત સાથે યુદ્ધ માટે તૈયાર…

પાકિસ્તાન હજુ તો પોતાની સમસ્યાઓનું સમાધાન કરવાની સ્થિતિમાં નથી અને ભારત વિરુદ્ધ યુદ્ધ માટેની વાતો કરે છે. પાકિસ્તાનના નવા આર્મી…

યુપીમાં પ્રશાસનિક પરિવર્તન હેઠળ અનેક જીલ્લામાં આઇપીએસ અધિકારીઓની ટ્રાંસફર!

ઉતરપ્રદેશની યોગી સરકારે પોલીસ પ્રશાસનમાં અનેક મોટા ફેરફાર કર્યા છે.નવા પ્રશાસનિક પરિવર્તન હેઠળ અનેક જીલ્લામાં આઇપીએસ અધિકારીઓની ટ્રાંસફર કરી છે.સરકારના…

મારે વોટ માંગવા નથી, જો તમારૂ ભલું થયું હોય તો જ વોટ આપજો : વડાપ્રધાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન થયા બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓએ હવે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર જોરશોરથી …