રાજનીતિ

માતાના અંતિમ સંસ્કાર થયાની ગણતરીની પળોમાં  પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમોમાં થયા સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળને ૭૮૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સની ભેટ આપી. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી.…

રશિયાએ નવા વર્ષ પહેલા એકવાર ફરી યુક્રેન પર શરૂ કરી દીધો મિસાઇલોનો વરસાદ

યુક્રેન તરફથી રશિયાને હાલમાં ૧૦ સૂત્રીય શાંતિ યોજનાની રજૂઆત કરવામાં આવી હતી, જેને ક્રેમલિને નકારી દીધી હતી. એટલું જ નહીં…

પ્રધાનમંત્રીના માતાના નિધન પર પાક પીએમ શોક વ્યક્ત કરતા કહ્યું, “માતાના ગુમાવવાથી કોઈ મોટું દુઃખ નથી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાના નિધન પર દેશ-વિદેશના લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ…

બેન્જામિન નેતન્યાહુને ઈઝરાયેલના નવા વડપ્રધાન બન્યા બદલ વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન મોદી પોતાની આગવી ઓળખની સાથે સાથે વૈશ્વિક નેતાઓ સાથેની તેમની મિત્રતા માટે પણ જાણીતા છે. શિન્ઝો આબે , બરાક…

વતનના સ્થળથી દૂર વસવાટ કરતા સ્થળાંતરિત મતદારોને રિમોટ વોટીંગની સુવિધા પ્રદાન કરવા ભારતના ચૂંટણી પંચની પહેલ

દેશમાં ક્યાંયથી પણ પોતાના મૂળ મતક્ષેત્ર માટે મતદાન કરવું બનશે સંભવઃ મતદાન માટે પ્રવાસ નહીં કરવો પડે - ભારતના ચૂંટણી…

કોંગ્રેસની ફરિયાદ પર CRPFએ કહ્યું, “રાહુલ ગાંધીએ ૧૧૧ વખત કર્યું નિયમોનું ઉલ્લંઘન”

CRPFએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધીની સુરક્ષા અંગેના કેસી વેણુગોપાલના પ્રશ્નોના જવાબ આપ્યા…

Latest News