રાજનીતિ

52 વર્ષ માં પ્રથમ વાર વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રમુખ માટે યોજાયેલી ચૂંટણીમાં નવા અધ્યક્ષ પદે વિષ્ણુ સદાશિવ કોકજે

વિશ્વ હિંદુ પરીષદમાં છેલ્લા પાંચ દાયકા દરમિયાન એક સર્વસંમત ઉમેદવાર પદ પર હોવાથી ચૂંટણી યોજાતી ન હતી. પણ આ વખતે…

કઠુઆ-ઉનાવ બળાત્કાર કેસ મામલે ઝડપી ન્યાય માટે સમગ્ર દેશમાં દેખાવો

જમ્મુના કઠુઆમાં આઠ વર્ષીય બાળકી આસિફા સાથે સામૂહિક બળાત્કાર તેમજ ઉત્તરપ્રદેશના ઉનાવમાં ૧૭ વર્ષીય યુવતી સાથે ભાજપના નેતાના બળાત્કારની ઘટના…

કેમ્બ્રિજમાં પ્રતિષ્ઠિત હાર્વડ કેનેડી સ્કૂલમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોટબંધીની કરી ટીકા

આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન મેં સરકારને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે નોટબંધી એક…

એટ્રોસિટી એક્ટ મામલે 14મી એપ્રિલે રાજકીય ઘર્ષણ થવાની દહેશત

એક તરફ એટ્રોસિટી એક્ટમાં સુધારા કરવા મોદી સરકાર વટહુકમ નહી લાવે તો, 14મી એપ્રિલે ભાજપના એકપણ નેતાને ડૉ.બાબા સાહેબ આંબેડકરની…

કોંગ્રેસ દ્વારા લોકસભાની કાર્યવાહી ખોરંભવા સામે ગુજરાતમાં ભાજપના તમામ સાંસદોનો એક દિવસનો પ્રતિક  ઉપવાસ

તાજેતરમાં જ સંસદનું બજેટ સત્ર કોંગ્રેસ દ્વારા ખોરવી નાંખવામાં આવ્યું  હતું. જેનો વિરોધ કરવા માટે ગુરુવારે ભાજપનાં તમામ સાંસદો, ધારાસભ્યો…

૧૪ એપ્રિલે વિશ્વ હિંદુ પરિષદના નવા અધ્યક્ષ ચૂંટવામાં આવશે?  

આ મહિનાના ઉતરાર્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવાદોને લઈને ચર્ચામાં રહેનાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પોતાનું પદ…

Latest News