રાજનીતિ

અફઘાનિસ્તાનના કાબૂલમાં આતંકીઓનો મતદાતા નોંધણી કેન્દ્ર પર ઘાતક હુમલો : હુમલામાં ૪૮ લોકોના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આઇએસ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે ૪૮ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૧૧૨ લોકો…

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અહેવાલ:  દેશના 45 ધારાસભ્યો અને 3 સાંસદો સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસો

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ એક અહેવાલ મુજબ દેશના ૪૮ ધારાસભ્યો-સાંસદો સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસ નોંધાયેલા છે. આ…

નરોડા પાટિયા કેસમાં માયા કોડનાની નિર્દોષ

2002ના નરોડા પાટિયા કેસમાં હાઇકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટની વિશેષ અદાલતે ભાજપના માયા કોડનાનીને નરોડા પાટિયા કેસમાં નિર્દોષ જાહેર…

આમરણ ઉપવાસ પર બેઠેલા પ્રવીણ તોગડિયાની તબિયત લથડી

અયોધ્યામાં રામમંદિર બનાવવા સહિતના મુદ્દાઓને લઇને આમરણ ઉપવાસ પર ઉતરેલા વીએચપીના પૂર્વ વરિષ્ઠ નેતા પ્રવીણ તોગડીયાની તબીયત આજે ઉપવાસ આંદોલનના…

ગૃહમંત્રાલય તરફથી દિલ્હીની કેજરીવાલ સરકારના 9 સલાહકારો પર કાર્યવાહી

દિલ્હીની કેજરીવાલ સરકારને ગૃહમંત્રાલયે મોટો ઝટકો આપ્યો છે. ગૃહમંત્રાલયે તેમના 9 સલાહકારો પર કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે આતિશી માર્લેના…

નક્કી કરેલ સ્થળ પર ઉપવાસ કાર્યક્રમને મંજૂરી ન મળતા પ્રવીણ તોગડિયા આજે વિહિપના કાર્યાલયે જ ઉપવાસ પર બેસશે.

વિશ્વ હિન્દુ પરિષદમાંથી ખૂબ જ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસને લઈને…

Latest News