રાજનીતિ

‘સરકાર ર્નિદયતાથી મહિલા ખેલાડીઓના અવાજને દબાવી રહી છે..’: પ્રિયંકા ગાંધી

દિલ્હીના જંતર-મંતરથી નવી સંસદની સામે મહાપંચાયત યોજવા જઈ રહેલા કુસ્તીબાજોની પોલીસ કાર્યવાહી અને અટકાયત બાદ વિપક્ષ ભાજપ પર આક્રમક બન્યો…

મોટા માથાઓને ત્યાં દરોડા પડતા રાજકારણ ગરમાયું

ઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવની સાથે રાજ્યમાં ૧૨ સ્થળો…

વડાપ્રધાન મોદીના સન્માનમાં ‘તિરંગા’ના રંગમાં રંગાયું ઓસ્ટ્રેલિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસને ભારતીય તિરંગાના રંગોથી ઝગમગી ઉઠ્‌યા હતા. મોદીએ બુધવારે આ…

“હું પીએમ મોદીને માત્ર મહેમાન નહી વિશ્વ ગુરુ માનું છું” : એન્થોની અલ્બેનિસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફર્યા છે. આ દરમિયાન તેમનું એરપોર્ટ પર હાર પહેરાવીને ભવ્ય…

પ્રધાનમંત્રીએ કહ્યું ‘મંદિર પરના હુમલા સ્વીકાર્ય નહી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સિડનીમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર…

યુકેના પ્રેસ્ટન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા યાકુબ પટેલ

યુકેમાં પ્રેસ્ટન શહેરમાં ૨૦૨૩-૨૪ માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા અને યુકેમાં સ્થાયી થયેલા યાકુબ પટેલ મેયર તરીકે ચૂંટાયા છે. વડોદરાની…

Latest News