રાજનીતિ

મહિલા મોરચા અધિવેશનનું અમિત શાહ ઉદ્‌ઘાટન કરશે

અમદાવાદ: ભાજપા મહિલા મોરચાના ૨૧,૨૨ડિસેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી અને વ્યવસ્થાનાઆયોજન માટે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના…

મંદિર મુદ્દે કાનૂન બનાવવા ભૈયાજી જોશી દ્વારા સૂચના

નવી દિલ્હી :  અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને આજે દેશના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાંવિહિપની રેલી…

પાટીદાર પાવર : અલ્પેશની મુક્તિ વચ્ચે યોજાયેલ ભવ્ય સંકલ્પ યાત્રા

અમદાવાદ :  ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં આખરે ત્રણમહિના અને ૨૦ દિવસ જેલમાં પસાર કર્યા બાદ સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમાંથીબહાર…

જસદણ પેટાચુંટણી : ભાજપ સ્ટાર પ્રચારક ઉતારવા તૈયાર

અમદાવાદ :  જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો શંખ ફૂંકાઈ ચુક્યો છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા બહુમતી મળવાના દાવાઓ કરવાની સાથે-સાથે…

એક્ઝિટ પોલ બાદ અનેક નેતા ભગવાનની શરણમાં

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી માટે તમામ એક્ઝિટ પોલના પરિણામ સપાટી ઉપર આવ્યા બાદ હવે રાજકીય પક્ષોમાં ભારેઉત્તેજના દેખાઈ…

મધ્યપ્રદેશમાં ચોથી વખત ભાજપ સરકાર બનશે : શિવરાજનો દાવો

નવી દિલ્હી :  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી માટે શુક્રવારના દિવસે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામ આવી ગયા…

Latest News