News

હોટ અભિનેત્રીને કોઢ જેવી ગંભીર બીમારી! અગાઉ બે વખત કેન્સર થયું, પતિ છોડી ગયો, દર્દનાક કહાની

સાઉથ ફિલ્મ જગતની અભિનેત્રી મમતા મોહનદાસે પોતાને કોઢ જેવી ચામડીની એક બીમારી હોવાનું ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યુ હતું. જેમાં તેણીની ચામડીનો…

ઉત્તરાખંડ સરકારે પેપર લીક અને કોપીની ઘટનાઓ સામે કાયદો લાવવાની તૈયારી કરી

તાજેતરના દિવસોમાં ઉત્તરાખંડમાં ઘણી સરકારી પરીક્ષાઓમાં પેપર લીક અને નકલની ઘટનાઓ સામે આવી છે. તાજેતરનો મામલો પટવારી લેખપાલની ભરતી પરીક્ષાના…

ભારત જોડો યાત્રાની અસર RSS પર પણ પડી છે આથી જ ભાગવત મદરેસા પહોંચ્યા : કોંગ્રેસ નેતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ભારત જોડો યાત્રાની અસર આરએસએસ પર પણ…

કોંગ્રેસ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે રાહુલ હવે બાળક રહ્યાં નથી : હરિયાણાના ગૃહમંત્રી

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું કે કાળી સફેદ દાઢી લગાવી અડધી બાયનો…

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ જન્મદિવસ ઉજવ્યો, કાર્યક્રમમાં કેકની લૂંટ અને સમર્થકો કેક લઈને દોડતા લોકો એકબીજા પર પડ્યા

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ રવિવારે પોતાનો ૬૭મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર રાજ્યના સંભલ…

હિમાચલ પ્રદેશમાં કેટલાક વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોશીમઠ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. તેમણે આ…