News

‘સરકાર ર્નિદયતાથી મહિલા ખેલાડીઓના અવાજને દબાવી રહી છે..’: પ્રિયંકા ગાંધી

દિલ્હીના જંતર-મંતરથી નવી સંસદની સામે મહાપંચાયત યોજવા જઈ રહેલા કુસ્તીબાજોની પોલીસ કાર્યવાહી અને અટકાયત બાદ વિપક્ષ ભાજપ પર આક્રમક બન્યો…

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ જ મારી પ્રતિજ્ઞા : વડાપ્રધાન મોદી

નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે ૯ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ ખાસ અવસર પર વડાપ્રધાને ટિ્‌વટ કરીને તેમના કાર્યકાળને…

કર્ણાટકમાં ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ

કર્ણાટકમાં ટ્રેનિંગ દરમિયાન એક ટ્રેનિંગ એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગને કારણે વિમાનમાં સવાર બંને પાઈલટને ઈજા થઈ…

કેનેડામાં લગ્નમાં જઈ રહેલા ગેંગસ્ટર અમરપ્રીત સમરાની ગોળી મારી હત્યા

કેનેડામાં ભારતીય મૂળના ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે રિસેપ્શનમાં જઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા હુમલાખોરે તેને…

“વૈશ્વિક સુરક્ષાની સ્થિતિ સારી નથી” : CDS અનિલ ચૌહાણ

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મંગળવારે પુણેમાં NDA ની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. આ દરમિયાન,…

ભારત પોતાની સૈન્ય શક્તિને મજબૂત કરવા ત્રણેય રક્ષા દળોને એક કરવા તરફનું મોટું પગલું

ભારત પોતાની સૈન્ય શક્તિને મજબૂત કરવા માટે એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય દળોના એકીકરણની…

Latest News