News

આ IPO ને જબરદસ્ત રોકાણ મળ્યું… લિસ્ટિંગ પહેલા જ ૭૦% નફો દેખાઈ ગયો

નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની SBFC ફાયનાન્સમાં લોકોએ ઉત્સાહ સાથે રોકાણ કર્યું છે. SBFC FINANCE IPO ૭૪ ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે. કંપનીના…

રશિયાનો યુક્રેન પર મિસાઈલ હુમલો, ૫ લોકોના મોત, ૩૧ લોકો ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલ યુદ્ધનો અંત આવે તેમ લાગતું નથી. તેમની વચ્ચે શાંતિ માટે…

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, યુસી ચેરમેન સહિત ૭ના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં સોમવારે એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ૭ લોકોના મોત થયા હતા. જેમાં એક વાહનને…

ઈઝરાયેલ-પેલેસ્ટાઈનની દાયકાઓ જૂની દુશ્મનીમાં નવો વળાંક

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની દુશ્મની દાયકાઓ જૂની છે. હવે આ દુશ્મનીમાં નવો વળાંક આવ્યો છે. આ ટિ્‌વસ્ટ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન…

અમેરિકાના એક ર્નિણયથી સમગ્ર દુનિયા પર ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગ્યા!..

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરિયામાં ઈરાનની કાર્યવાહીથી અમેરિકા ચોંકી ગયું છે. અમેરિકાએ લાલ સમુદ્રમાં ૩૦૦૦થી વધુ…

બાબા બાગેશ્વરની કથા પર સવાલ ઉઠાવનારાઓને કમલનાથનો સીધો જવાબ

બાગેશ્વર ધામના પિઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છિંદવાડામાં કથા કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસ સાંસદ નકુલનાથ દ્વારા આયોજિત…