News

નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 1.75 કરોડ ગુજરાતીઓને થશે સીધો લાભ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા…

ઇન્ડસ ટાવર્સે નાણાકીય વર્ષ 25 માં 1.73 કરોડ લોકોને સશક્ત બનાવ્યા, ભારતની સમાવેશી વિકાસની યાત્રાને વેગ આપ્યું

રાષ્ટ્રીય : વિશ્વની સૌથી મોટી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, ઇન્ડસ ટાવર્સ લિમિટેડે તેના મુખ્ય CSR પ્રોગ્રામ, સક્ષમ અને પ્રગતિ દ્વારા નાણાકીય…

ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર, આ કામ ફટાફટ કરી લેજો નહીંતર ખાતામાં નહીં આવે 21મો હપ્તો

ગાંધીનગર : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૧માં હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઇડી…

અંબાજી પદયાત્રીઓને ૧૦ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે

લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જાેડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો…

ગુજરાત માથે મોટી ઘાત, હજી વરસાદ ગયો નથી, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

ગાંધીનગર : રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને જીઈર્ંઝ્ર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી…

અમદાવાદમાં મોટી દુર્ઘટના, સરખેજના શકરી તળાવમાં ૪ યુવકો ડૂબ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

અમદાવાદ : શહેરના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના…

Latest News