News

શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે નીમવામાં આવ્યા

રાહુલ ગાંધીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી ગુજરાત કોંગ્રેસની સાફસૂફી કરવા માંડી છે. જૂના નેતાઓને દૂર કરીને નવા નેતૃત્વને આગળ…

હવામાન વિભાગની આગાહી મુજબ એપ્રિલ અને મે મહિના ગરમ રહેશે  

હવામાન વિભાગે ઉનાળાની ઋતુને લઈ ફરી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, એપ્રિલ-મે મહિનામાં સામાન્ય કરતા તાપમાન ઉંચુ…

જાણો શું છે સુપ્રીમકોર્ટ નો ચુકાદો જેના કારણે થઇ રહ્યો છે વિવાદ !!

 માનનીય સુપ્રીમ કોર્ટ ના આદેશ મુજબ અનુસૂચિતા જાતિ, અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989ના દુરૂપયોગને રોકવો અનિવાર્ય છે. તેના માટે સુપ્રીમ કોર્ટ…

રાજ્યભર માં દલિતોનું વિરોધ પ્રદર્શન

SC-ST એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારથી દલિત સંગઠનો સતર્ક થઇ ગયા હતા અને 2 એપ્રિલે ભારતબંધનું એલાન કર્યુ હતું.…

રશિયાએ શક્તિપ્રદર્શનના હેતુથી શક્તિશાળી એવી ‘આરએસ-૨૮ સારમત’ મિસાઈલનું પરીક્ષણ કર્યું

અમેરિકા અને યુરોપના દેશો દ્વારા રશિયા સાથે ઓરમાયા વર્તન પછી આજે રશિયાના પ્રમુખ પુતિને શક્તિ પ્રદર્શનના હેતુથી આજે 'આરએસ-૨૮ સારમત'…

યેરુસેલમ મામલે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે ઘર્ષણ : ઇઝરાયેલના હુમલામાં 12 પેલેસ્ટાઈન નાગરિકોના મોત

થોડા સમય પહેલાં અમેરિકાએ યેરુસલેમને ઈઝરાયેલના પાટનગર તરીકે માન્યતા આપી ત્યારથી પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે ફરીથી તંગદિલી વધી છે.