ADVERTISEMENT
ADVERTISEMENT

News

આમરણ ઉપવાસ આંદોલન પર બેઠેલા પ્રવીણ તોગડીયાએ ઉપવાસ સમેટી લીધા

વિશ્વ હિન્દુ પરિષદના એક વખતનાં કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને મહામંત્રી ડૉ. પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર...

Read more

કાશ્મીરના ગુલમર્ગ સહિત પાડોશી રાજ્ય હિમાચલ પ્રેદેશમાં કમોસમી હિમવર્ષા

કાશ્મીરના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ગુલમર્ગ અને ઉંચાણવાળા અન્ય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે તો કાશ્મીરના...

Read more

દાઉદની સંપત્તિ જપ્ત ના કરવાની અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવાતા સરકાર દાઉદની સંપતિ જપ્ત કરી શકશે.

સુપ્રીમ કોર્ટે દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવાની સરકારને પરવાનગી આપી દીધી છે. મુંબઈમાં દાઉદની કરોડોની...

Read more

કેન્દ્ર સરકાર દ્વારા બળાત્કાર બાબતે કાયદામાં કડક અને જરૂરી ફેરફાર કરવા સુપ્રીમને અપીલ

કેન્દ્ર સરકાર દ્વારા ૧૨ વર્ષ સુધીની બાળકી પર બળાત્કાર ગુજારનારાઓને મૃત્યુ દંડની સજા ફટકારવાના કાયદામાં...

Read more

રાજકોટ મનપાએ ડો.આંબેડકરની બે પ્રતિમા ખસેડતા તોડફોડ, ચક્કાજામ : અંતે પ્રતિમા યથાવત સ્થાને મૂકાતા બધું થાળે પડ્યું

દેશમાં વિવિધ મહાનુભાવોની મૂર્તિ તોડવાની અને ખસેડવાની જાણે હોડ લાગી હોય તેમ રાજકોટમાં મુખ્યમંત્રીની રાજકોટમાં...

Read more

ધોલેરા SIRમાં નબળી ગુણવત્તાના સ્ટીલનો વપરાશ કરીને L&T નું ૪૦૦ કરોડનું કૌભાંડ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ધોલેરાના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યનમાં ૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં રસ્તાઓ...

Read more
Page 3071 of 3221 1 3,070 3,071 3,072 3,221

Categories

Categories