News

પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલ : ‘એગ્રો ફોરેસ્ટ્રી’ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૫,૯૩૯ હેક્ટરમાં ખેડૂતલક્ષી વાવેતર

પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે રાજ્યની સિદ્ધિઓ:  વન બહારના વિસ્તારોમાં ૧,૧૪૩ ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને …

વિયેતજેટ દ્વારા મર્યાદિત સમય માટે ભારત- વિયેતનામ રુટ્સ પર રૂ. 11થી શરૂ થતાં ભાડાં લોન્ચ કર્યાં

વિયેતનામની નવા યુગની એરલાઈન વિયેતજેટ દ્વારા તેના ભારતીય પ્રવાસીઓ માટે ખાસ મર્યાદિત સમયનું પ્રમોશન ઓફર કરવામાં આવી રહ્યું છે, જેમાં…

કેન્સર પિડિત મહિલાની કાકા બા હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી, મળ્યું નવજીવન

સુરત: નાણાકીય બોજ વિના આરોગ્યસંભાળ પ્રદાન કરતા ભરૂચના હાંસોટ તાલુકામાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા સંચાલિત ચેરિટેબલ હોસ્પિટલ, કાકાબા હોસ્પિટલ ખાતે આયુષ્માન…

ભ્રમ : ગુજરાતી સિનેમાની એક મોટી ગેમચેન્જર થ્રિલર ફિલ્મ

ગુજરાત : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર ફિલ્મો  ઘણી ઓછી…

ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ : સામાજિક કાર્યો થકી સમાજમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં…

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના નેતૃત્વ હેઠળ, જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગ રૂપે, આજે અમદાવાદમાં "કોન્કર HPV અને કેન્સર કોન્ક્લેવ…

Latest News