News

સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે હુડાના નિવેદન બાદ રાહુલના પ્રહાર

નવી દિલ્હી : ઉરી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહી રૂપે ભારતીય સેનાએપોકમાં જઈને સર્જિકલ હુમલા કર્યા હતા.…

ઓડિયોમાં વિનય સાથે સુરેન્દ્ર, સ્વપ્નીલ રાજપૂતનો અવાજ છે

અમદાવાદ : રાજયભરમાં ખળભળાટ મચાવનારા રૂ.ર૬૦ કરોડ રૂપિયાના  કૌભાંડના માસ્ટર માઇન્ડ વિનય શાહની પત્નીભાર્ગવી શાહ સીઆઇડીના સકંજામાં આવી ગઇ છે…

બુલંદશહેરના SSP સહિત અનેકની કરાયેલ બદલીઓ

મેરઠ : બુલંદશહેરમાં હિંસા કેસના સંબંધમાં મોટાપાયે પોલીસ તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એસએસપી કૃષ્ણબહાદુરસિંહની ડીજીપી હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી…

ક્રુડની કિંમતમાં ફરી વખત વધારો થવાના સ્પષ્ટ સંકેત

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં ચુંટણીના એક્ઝિટ પોલથી ભાજપની મુશ્કેલી વધી ગઈ છે ત્યારે ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારાના અહેવાલ વચ્ચેકેન્દ્ર…

જમ્મુ કાશ્મીર : બસ ખીણમાં ખાબકી, ૧૧ પ્રવાસીના મોત

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુછ જિલ્લાના મંડી તાલુકામાં આજે યાત્રી બસ ઉંડી ખીણમાં ગબડી પડતા ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત…

પેપર લીક કેસ : તપાસમાં બે વધુ નામો સપાટી ઉપર

અમદાવાદ : સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર એલઆરડી પેપર લીક કેસમાં તપાસનો દોર જારદાર રીતે આગળ વધી રહ્યો છે. હવે વધુ બે…