News

FPI દ્વારા ૫ સત્રમાં ૪૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે

વિદેશીમૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાંથી આશરે ૪૦૦ કરોડરૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. હુવાવેઈના સીએફઓની ધરપકડ બાદથી વૈશ્વિકશેરબજારમાં…

જમ્મુ કાશ્મીર : ત્રણ કુખ્યાત આતંકવાદીઓને ઠાર કરાયા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આજે સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી.પાટનગર શ્રીનગરના બહારના વિસ્તારમાં મૂંજ ગુડમાં ત્રાસવાદીઓ…

સીબીઆઈની ટીમ લંડન રવાના

નવીદિલ્હી : ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડિલમાં ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યા બાદ હવે શરાબ કારોબારી વિજય માલ્યાને પણ ભારત લાવવાની તૈયારી…

મંદિર મુદ્દે કાનૂન બનાવવા ભૈયાજી જોશી દ્વારા સૂચના

નવી દિલ્હી :  અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને આજે દેશના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાંવિહિપની રેલી…

સાંસદ પૂનમ માડમની પુત્રીનું સારવાર દરમિયાન અવસાન

અમદાવાદ :જામનગર અને દેવભૂમિ દ્વારકાજિલ્લાની લોકસભા બેઠકના ભાજપ સાંસદ સભ્ય પુનમબેન માડમની પુત્રીનું આજે સવારેસિંગાપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું…

પાટીદાર પાવર : અલ્પેશની મુક્તિ વચ્ચે યોજાયેલ ભવ્ય સંકલ્પ યાત્રા

અમદાવાદ :  ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં આખરે ત્રણમહિના અને ૨૦ દિવસ જેલમાં પસાર કર્યા બાદ સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમાંથીબહાર…

Latest News