News

જૂનાગઢનું પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ, 7 વર્ષમાં 173 બચ્ચાનો જન્મ થયો

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વન્યજીવ સંરક્ષણ માટે સમર્પિત પ્રયાસો કરી રહ્યું છે, જેથી દેશના સમૃદ્ધ નૈસર્ગિક…

11માં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં અમદાવાદ જિલ્લામાં અંદાજે સવા ત્રણ લાખ લોકો યોગ કરશે

અમદાવાદ : સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૧૧મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જિલ્લા…

ગુજરાતમાં વરસાદની રમઝટ, 160 તાલુકા પાણીમાં તરબોળ, 11 ડેમ હાઇએલર્ટ પર

ગાંધીનગર/અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૦ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો.…

દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, ઓરંગા નદીમાં ઘોડા પૂર આવતા 40 ગામનો સંપર્ક કપાયો, નેશનલ હાઇવે 48 પર પાણી ભરાયા

વલસાડ : વલસાડમાં ભારે વરસાદથી ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ૪૦ ગામને જાેડતો કૈલાસ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો…

એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

તારીખ ૧૨/૬/૨૫ નો દિવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દીવસ કયારેય નહીં…

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

અમરેલી/ભાવનગર : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે વરસાદના આગમનની રાહ જાેવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું…