લાઈફ સ્ટાઇલ

શોઝો બેકર્સે અમદાવાદમાં 100 ટકા એગલેસ વિશ્વસનીય અને કલાત્મક બેકરી ચીજો રજૂ કરી

ગુજરાતની શ્રેષ્ઠ કલાત્મક બેકરી શોઝો બેકર્સે અમદાવાદમાં તેમના પ્રથમ આઉટલેટનો પ્રારંભ કર્યો છે. શોઝો બેકર્સ વિશ્વસ્તરીય બેક્ડ વાનગીઓની શ્રેણી તૈયાર…

કોરોનાના ઘટતી અસરથી હવે ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત નથી

હવે એરક્રાફ્ટમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે આ માહિતી આપી છે. જો કે, મંત્રાલયે…

છોકરીઓ પર ધ્યાન રાખો, તે ભલે સંબંધ કાપી નાખે તો પણ તેના સ્થળની જાણકારી રાખો : કિરણ બેદી

દિલ્હીમાં શ્રદ્ધા વોકરની અતિ ઘાતકી હત્યાએ લોકોને ડરાવી દીધા છે અને આવી ઘટનાઓને કારણે છોકરીઓના જીવન પર ખતરો સર્જાયો છે…

ભારતમાં બનતા કફ સિરપના કારણે ૬૬ બાળકોના મોત ભારત માટે ખૂબ જ શરમજનક બાબત છે

ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિએ ભારતીય કફ સિરપના કારણે ગામ્બિયામાં બાળકોના મોતના દાવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે…

બોમ્બે હાઈકોર્ટે જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવા આદેશ આપ્યો

બોમ્બે હાઈકોર્ટે બુધવારે જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે કંપનીને બેબી…

પોલીસે જણાવ્યું શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ Google પર શું સર્ચ કરી રહ્યો હતો

દિલ્હીને હચમચાવી દેનાર શ્રદ્ધા હત્યાકાંડ બાદ હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ક્રૂરતા…