લાઈફ સ્ટાઇલ

પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 10 મહિલાઓને વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ઉર્જા એવોર્ડ્સ 2023’થી સમ્માનિત કરવામાં આવી

અમદાવાદ સ્થિત બાળ શિક્ષણ અને મહિલા ઉત્થાન માટે કાર્યરત શહેરની જાણીતી સામાજિક સંસ્થા ‘વિ હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા નારીશક્તિની ઓળખ અને…

અમદાવાદ શહેર સર્જન્સ એસોસિએશન અને નિધિ હોસ્પિટલ દ્વારા ASA હર્નિઆની આધુનિક સારવારની 2 દિવસીય  મેડિકલ કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ સર્જન્સ એશોશીએશન અને નિધિ હોસ્પિટલ નવરંગપુરા દ્વારા ASA હર્નિઆકોન ૨૦૨૩નું આયોજન તારીખ 4 અને 5 માર્ચના રોજ સર્વમાં આવેલ છે. આ મેડિકલ કોન્ફરન્સમાં તમામ પ્રકારના હર્નિઆ (સારંગગાંઠ)ની સારવાર વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. કોન્ફરન્સનું આયોજન હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ સેટેલાઇટ ખાતે રાખવામાં આવેલ છે. અત્યારના સમયમાં હર્નિઆ (સારંગગાંઠ)ના કેસો ખુબજ વધી રહ્યા છે. ઈન્ગ્વાયનલ હર્નિઆ, ઈન્સીસનલ હર્નિઆ, વેન્ટ્રલ હર્નિઆ, અમ્બીલીકલ હર્નિઆ જેવા વિવિધ પ્રકારના હર્નિઆ જોવા મળતા હોય છે. હર્નિઆની સારવારમાં દવાઓનો કોઈ રોલ નથી. હર્નિઆની સારવાર ફક્ત સર્જરી છે. આ કોન્ફરન્સમાં તારીખ 4 અને 5 માર્ચના રોજ તામર પ્રકારના હર્નિઆના નિદાન અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવશે. દેશના અગ્રણી 20 હર્નિઆ સર્જન દેશના જુદા જુદા ખુણેથી અહીં પધારીને તેમના લેક્ચર, પેનલ ડિસ્કશન અને માસ્ટર વિડિઓ દ્વારા માર્ગદર્શન આપશે. અમદાવાદના જાણીતા લેપરોસ્કોપી તથા ગેસ્ટ્રો સર્જન અને નિધિ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુનીલ પોપટ અમદાવાદ સર્જન્સ એશોશીએશનના હોદ્દેદારોની મદદથી આ કોન્ફરન્સનું આયોજન અને સંચાલન કરી રહ્યા છે. કોન્ફરન્સ દરમિયાન નિધિ હોસ્પિટલથી વિવિધ પ્રકારની હર્નિઆ સર્જરીનું લાઈવ ટ્રાન્સમીશન મેરિયોટ હોટેલ ખાતે કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા  અન્ય રાજ્યોના 150થી વધારે લીડીંગ લેપરોસ્કોપીક સર્જન્સ ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સને ગુજરાત મેડીકલ કાઉન્સિલર દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. અને 7 ક્રેડિટ પોઈન્ટ આપવામાં આવેલ છે.

MeriUdaan, Meri Pehchaan”શિલ્પકૃતિનું કોટક સિલ્કએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી રૂપે અનાવરણ કર્યુ

કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડ("KMBL" / "Kotak")એ 8 માર્ચના રોજ આવતા આતરરાષ્ટ્રીય મહિલા દિન પૂર્વે ગિફ્ટ સિટી ખાતે ખાસ શિલ્પકૃતિ ખુલ્લુ…

ફ્લાયદુબઇએ 2022માં સમગ્ર વર્ષનો AED 1.2 અબજ નફાની ઘોષણા કરી

2022ના આખા વર્ષના એરલાઇનની ઘોષણા પર ટિપ્પણી કરતા, ફ્લાયદુબઇના ચેરમેન માનનીય (હિઝ હાઇનેસ) શેખ એહમદ બીન સૈયદ અલ મક્તૌમએ જણાવ્યું…

સિમ્બાલિયન ફાઉન્ડેશન દ્વારા ‘તમાકુ છોડો’ શક્તિ જાત્રા અમદાવાદથી સારંગપુરથી અમદાવાદ એક સારા હેતુ માટે 300 કિમી સાયકલ ચલાવશે

હેલ્થ ની કિમત લોગો ને કોરોના પછી સમજાઈ છે ત્યારે અમદાવાદ થી સારંગપુર શનિવારે તારીખ 4 અને 5 માર્ચે અંદાજિત…

સ્ક્મૂઝ રેસ્ટ્રો કાફે ખાતે અનન્ય આર્ટ એક્ઝિબિશનનું આયોજન

અનન્ય  1.0, 1.1 અને 1.2ની સફળતા બાદ અમદાવાદના સાયન્સસીટી રોડ ખાતે આવેલ પ્રખ્યાત સ્કમૂઝ રેસ્ટ્રો કાફે દ્વારાઆર્ટ એક્ઝિબિશન અનય 1.3…

Latest News