ADVERTISEMENT
ADVERTISEMENT

લાઈફ સ્ટાઇલ

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયની નવી એડવાઈઝરી જાહેર કરી

દેશમાં કોરોના વાયરસનું મોજું ફરી એકવાર દસ્તક આપી રહ્યું છે. તાજેતરમાં, કોરોના વાયરસના કેસમાં વધારો...

Read more

૨૭ અને ૨૮ માર્ચ દરમયાન બે  દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી રજુઆત અને કેટલાક મહિલા સાહસિકોનું ખાસ સન્માન

માર્ચ મહિનો એટલે કે વુમેન્સ ડે ની ખાસ ઉજવણી કરવાના મહિનો અને એટલે જ આગામી બ્રાઇડલ અને ઉનાળા સીઝનના ફેશન ટ્રેન્ડસના સાથે સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા કેટલાક મહિલા ઉદ્યોગસાહસિકો માટે એક સન્માન સત્રનું આયોજન કરવામાં આવ્યું. આગામી સીઝન  માટેનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં ફરી એક બાર પાછો આવી ગયા છે અને અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું . ૨૭ અને ૨૮  માર્ચ , ૨૦૨૩ દરમિયાન કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી  ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત આ એક્ઝિબિશનમાં કરવામાં આવશે. ૨૭ અને ૨૮ માર્ચ દરમયાન દ ગ્રાન્ડ ભગવતી ખાતે યોજાનાર આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન શહેરના કેટલાક જાણીતા મહિલા ઉદ્યોગસાહસિકોને એમના સિદ્ધિઓ માટે બિરદાવા આવ્યું હતું. રંગરીવા સ્ટુડિઓઝના ડિરેક્ટર - સુશ્રી RJ  ભૂમિકા ત્રિવેદી, લાઇન્સ બિઝનેસ નેટવર્ક ચેરના સુશ્રી જુલી પંચાલ, ટોપ મોડેલ અને સામાજિક કાર્યકર્તા - શ્રીમતી વિની શર્મા, મિસિસ ઈન્ડિયા લેગેસી ૨૦૨૦ના રનર ઉપ અને બ્રાન્ડ એમ્બેસેડર - શ્રીમતી વિશાખા રંજન, ફેશન જર્નાલિસ્ટ - સુશ્રી ધ્રુવી શાહ, સામાજિક ઉદ્યોગસાહસિક - શ્રીમતી જયા શ્રીવાસ્તવ, મોટીવેશનલ સ્પીકર અને લાઈફ કોચ - શ્રીમતી નૈસર્ગી શાહ, વાઇબ્રન્ટ એન્કર અને પૂર્વ મિસ ગુજરાત - વૈભવી શાહ, કરણ ફોઉંડેશનના રાખી વર્મા અને શ્રી ઓપ્ટીશિયન્સના ડિરેક્ટર અને લાયન્સ ગ્રુપમાં કાર્યરત શ્રીમતી તૃપ્તિ વ્યાસનું કાર્યક્રમમાં અભિવાદન કરવામાં આવ્યું હતું અને એમના દ્વારા હાઈ લાઈફના આ સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ...

Read more

બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર અનોખો અને આધુનિક ઓર્બિટલ એથેરેક્ટોમી પ્રક્રિયા દ્વારા સફળ સારવારની શરૂઆત

બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક વૃદ્ધ મહિલા દર્દીને છાતીમાં તીવ્ર દુખાવો થતા એન્જીઓગ્રાફી...

Read more

ભારતીય કફ સીરપથી ઉઝબેકિસ્તાનમાં ૧૮ બાળકોના મોત!.. કંપનીનું લાઇસન્સ થયું રદ

ઉત્તર પ્રદેશ (યુપી)ના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઉઝબેકિસ્તાનમાં મેડ ઈન ઈન્ડિયા કફ સિરપના...

Read more

ચીનના વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો, ચામાચીડિયાને કારણે નહીં આ પ્રાણીથી ફેલાયો કોરોના વાઈરસ

કોરોનાવાયરસને કારણે વિશ્વભરમાં મૃત્યુ થયા છે. કોરોના વાયરસ કયા દેશમાં અને કયા પ્રાણીથી ફેલાયો છે...

Read more

WHOના નવા રિપોર્ટ મુજબ, દુનિયાભરમાં દર વર્ષે લગભગ ૧૮,૯૦,૦૦૦ લોકો મોતને ભેટે છે વધુ મીઠું ખાવાના

અમે તમને જે આંકડા બતાવવા જઈ રહ્યા છીએ તે તમારા ભોજનનો સ્વાદ કદાચ ઓછો કરશે....

Read more

કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યો એક નવો પ્રકારનો રોગ, વૈજ્ઞાનિકોએ આ રોગનું ફેસ બ્લાઇંડનેસ નામ આપ્યું

છેલ્લા ૨ થી ૩ વર્ષમાં કોરોના વાયરસે લોકોનું જીવન બદલી નાખ્યું છે. આ ખતરનાક વાયરસે...

Read more
Page 46 of 245 1 45 46 47 245

Categories

Categories